द्विविधः किल संयमस्य छेदः, बहिरङ्गोऽन्तरङ्गश्च । तत्र कायचेष्टामात्राधिकृतो
बहिरङ्गः, उपयोगाधिकृतः पुनरन्तरङ्गः । तत्र यदि सम्यगुपयुक्तस्य श्रमणस्य प्रयत्नसमार-
ब्धायाः कायचेष्टायाः कथञ्चिद्बहिरङ्गच्छेदो जायते तदा तस्य सर्वथान्तरङ्गच्छेदवर्जितत्वादा-
लोचनपूर्विकया क्रिययैव प्रतीकारः । यदा तु स एवोपयोगाधिकृतच्छेदत्वेन साक्षाच्छेद
एवोपयुक्तो भवति तदा जिनोदितव्यवहारविधिविदग्धश्रमणाश्रययालोचनपूर्वकतदुपदिष्टानुष्ठानेन
प्रतिसन्धानम् ।।२११।२१२।।
તેણે તો [आलोचनपूर्विका क्रिया] *આલોચનપૂર્વક ક્રિયા કરવી જોઈએ.
[श्रमणः छेदोपयुक्तः] (પરંતુ) જો શ્રમણ છેદમાં ઉપયુક્ત થયો હોય તો તેણે [जिनमते]
જિનમતને વિષે [व्यवहारिणं] વ્યવહારકુશળ [श्रमणम् आसाद्य] શ્રમણ પાસે જઈને, [आलोच्य]
*આલોચન કરીને (-પોતાના દોષનું નિવેદન કરીને), [तेन उपदिष्टं] તેઓ જે ઉપદેશે તે
[कर्तव्यम्] કરવું જોઈએ.
ટીકાઃ — સંયમનો છેદ બે પ્રકારનો છેઃ બહિરંગ અને અંતરંગ. તેમાં, માત્ર
કાયચેષ્ટાસંબંધી તે બહિરંગ છે અને ઉપયોગસંબંધી તે અંતરંગ છે. ત્યાં, જો ૧સમ્યક્
ઉપયુક્ત શ્રમણને પ્રયત્નકૃત કાયચેષ્ટાનો કથંચિત્ બહિરંગ છેદ થાય છે, તો તે સર્વથા
અંતરંગ છેદથી રહિત હોવાને લીધે આલોચનપૂર્વક ક્રિયાથી જ તેનો પ્રતીકાર (ઇલાજ) થાય
છે. પરંતુ જો તે જ શ્રમણ ઉપયોગસંબંધી છેદ થવાને લીધે સાક્ષાત્ છેદમાં જ ઉપયુક્ત
થાય છે, તો જિનોક્ત વ્યવહારવિધિમાં કુશળ શ્રમણના આશ્રયે, આલોચનપૂર્વક, તેમણે
ઉપદેશેલા અનુષ્ઠાન વડે (સંયમનું) પ્રતિસંધાન થાય છે.
स्थानादिप्रारब्धायाम् । तस्स पुणो आलोयणपुव्विया किरिया तस्य पुनरालोचनपूर्विका क्रिया । तदाकाले
तस्य तपोधनस्य स्वस्थभावस्य बहिरङ्गसहकारिकारणभूता प्रतिक्रमणलक्षणालोचनपूर्विका पुनः क्रियैव
प्रायश्चित्तं प्रतिकारो भवति, न चाधिकम् । कस्मादिति चेत् । अभ्यन्तरे स्वस्थभावचलनाभावादिति
प्रथमगाथा गता । छेदपउत्तो समणो छेदे प्रयुक्तः श्रमणो, निर्विकारस्वसंवित्तिभावनाच्युतिलक्षणच्छेदेन
यदि चेत् प्रयुक्तः सहितः श्रमणो भवति । समणं ववहारिणं जिणमदम्हि श्रमणं व्यवहारिणं जिनमते, तदा
जिनमते व्यवहारज्ञं प्रायश्चित्तकुशलं श्रमणं आसेज्ज आसाद्य प्राप्य, न केवलमासाद्य आलोचित्ता
निःप्रपञ्चभावेनालोच्य दोषनिवेदनं कृत्वा । उवदिट्ठं तेण कायव्वं उपदिष्टं तेन कर्तव्यम् । तेन प्रायश्चित्त-
परिज्ञानसहिताचार्येण निर्विकारस्वसंवित्तिभावनानुकूलं यदुपदिष्टं प्रायश्चित्तं तत्कर्तव्यमिति सूत्र-
तात्पर्यम् ।।२११।२१२।। एवं गुरुव्यवस्थाकथनरूपेण प्रथमगाथा, तथैव प्रायश्चित्तकथनार्थं गाथाद्वय-
*આલોચન = (૧) સૂક્ષ્મતાથી જોઈ જવું તે; બારીકાઈથી વિચારવું તે; બરાબર ખ્યાલમાં લેવું તે.
(૨) નિવેદન; કથન. [૨૧૧મી ગાથામાં ‘આલોચન’નો પહેલો અર્થ ઘટે છે અને ૨૧૨મી ગાથામાં
બીજો અર્થ ઘટે છે.]
૧. સમ્યક્ = યોગ્ય રીતે; બરાબર.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૩૯૧