Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 395 of 513
PDF/HTML Page 426 of 544

 

background image
भक्ते वा क्षपणे वा आवसथे वा पुनर्विहारे वा
उपधौ वा निबद्धं नेच्छति श्रमणे विकथायाम् ।।२१५।।
श्रामण्यपर्यायसहकारिकारणशरीरवृत्तिहेतुमात्रत्वेनादीयमाने भक्ते, तथाविधशरीरवृत्त्य-
विरोधेन शुद्धात्मद्रव्यनीरङ्गनिस्तरङ्गविश्रान्तिसूत्रणानुसारेण प्रवर्तमाने क्षपणे, नीरङ्गनिस्तरङ्गान्त-
रङ्गद्रव्यप्रसिद्धयर्थमध्यास्यमाने गिरीन्द्रकन्दरप्रभृतावावसथे, यथोक्तशरीरवृत्तिहेतुमार्गणार्थमारभ्य-
અન્વયાર્થઃ[भक्ते वा] મુનિ આહારમાં, [क्षपणे वा] ક્ષપણમાં (ઉપવાસમાં),
[आवसथे वा] આવસથમાં (નિવાસસ્થાનમાં), [पुनः विहारे वा] વિહારમાં, [उपधौ] ઉપધિમાં
(પરિગ્રહમાં), [श्रमणे] શ્રમણમાં (અન્ય મુનિમાં) [वा] અથવા [विकथायाम्] વિકથામાં
[निबद्धं] પ્રતિબંધ [न इच्छति] ઇચ્છતો નથી.
ટીકાઃ(૧) શ્રામણ્યપર્યાયના સહકારી કારણભૂત શરીરની વૃત્તિના હેતુમાત્ર
તરીકે લેવામાં આવતો જે આહાર, (૨) તથાવિધ શરીરની વૃત્તિ સાથે વિરોધ વિના,
શુદ્ધાત્મદ્રવ્યમાં નીરંગ અને નિસ્તરંગ વિશ્રાંતિની રચના અનુસાર પ્રવર્તતું જે ક્ષપણ (અર્થાત
શરીરના ટકવાની સાથે વિરોધ ન આવે એવી રીતે, શુદ્ધાત્મદ્રવ્યમાં વિકારરહિત અને
તરંગરહિત સ્થિરતા રચાતી જાય તેના પ્રમાણમાં પ્રવર્તતું જે અનશન), (૩) નીરંગ અને
નિસ્તરંગ એવા અંતરંગ દ્રવ્યની પ્રસિદ્ધિ (પ્રકૃષ્ટ સિદ્ધિ) અર્થે સેવવામાં આવતું જે
ગિરીંદ્રકંદરાદિક આવસથ (
ઊંચા પર્વતની ગુફા વગેરે નિવાસસ્થાન), (૪) યથોક્ત શરીરની
अथ श्रामण्यछेदकारणत्वात्प्रासुकाहारादिष्वपि ममत्वं निषेधयतिणेच्छदि नेच्छति कम् णिबद्धं
निबद्धमाबद्धम् क्व भत्ते वा शुद्धात्मभावनासहकारिभूतदेहस्थितिहेतुत्वेन गृह्यमाणे भक्ते वा
प्रासुकाहारे, खमणे वा इन्द्रियदर्पविनाशकारणभूतत्वेन निर्विकल्पसमाधिहेतुभूते क्षपणे वानशने, आवसधे
वा परमात्मतत्त्वोपलब्धिसहकारिभूते गिरिगुहाद्यावसथे वा, पुणो विहारे वा शुद्धात्मभावनासहकारि-
भूताहारनीहारार्थव्यवहारार्थव्यवहारे वा पुनर्देशान्तरविहारे वा, उवधिम्हि शुद्धोपयोगभावनासहकारि-
भूतशरीरपरिग्रहे ज्ञानोपकरणादौ वा, समणम्हि परमात्मपदार्थविचारसहकारिकारणभूते श्रमणे
समशीलसंघातकतपोधने वा, विकधम्हि परमसमाधिविघातकश्रृङ्गारवीररागादिकथायां चेति
अयमत्रार्थःआगमविरुद्धाहारविहारादिषु तावत्पूर्वमेव निषिद्धः, योग्याहारविहारादिष्वपि ममत्वं न
कर्तव्यमिति ।।२१५।। एवं संक्षेपेणाचाराराधनादिकथिततपोधनविहारव्याख्यानमुख्यत्वेन चतुर्थस्थले
૧. છદ્મસ્થ મુનિને ધાર્મિક કથાવાર્તા કરતાં પણ નિર્મળ ચૈતન્ય વિકલ્પયુક્ત થવાથી અંશે મલિન થાય
છે, તેથી તે ધાર્મિક કથાને પણ વિકથા એટલે કે શુદ્ધાત્મદ્રવ્યથી વિરુદ્ધ કથા કહી છે.
૨. વૃત્તિ = નિર્વાહ; ટકવું તે.
૩. તથાવિધ = તેવું (અર્થાત
્ શ્રામણ્યપર્યાયના સહકારી કારણભૂત)
૪. નીરંગ = નીરાગ; નિર્વિકાર.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૩૯૫