एक एव हि स्वद्रव्यप्रतिबन्ध उपयोगमार्जकत्वेन मार्जितोपयोगरूपस्य श्रामण्यस्य
परिपूर्णतायतनं; तत्सद्भावादेव परिपूर्णं श्रामण्यम् । अतो नित्यमेव ज्ञाने दर्शनादौ च प्रतिबद्धेन
मूलगुणप्रयततया चरितव्यं; ज्ञानदर्शनस्वभावशुद्धात्मद्रव्यप्रतिबद्धशुद्धास्तित्वमात्रेण वर्तितव्यमिति
तात्पर्यम् ।।२१४।।
अथ श्रामण्यस्य छेदायतनत्वात् यतिजनासन्नः सूक्ष्मपरद्रव्यप्रतिबन्धोऽपि प्रतिषेध्य
इत्युपदिशति —
भत्ते वा खमणे वा आवसधे वा पुणो विहारे वा ।
उवधिम्हि वा णिबद्धं णेच्छदि समणम्हि विकधम्हि ।।२१५।।
ટીકાઃ — એક સ્વદ્રવ્ય -પ્રતિબંધ જ, ઉપયોગનું માર્જન (-શુદ્ધત્વ) કરનારો હોવાથી,
માર્જિત( – શુદ્ધ)ઉપયોગરૂપ શ્રામણ્યની પરિપૂર્ણતાનું આયતન છે; તેના સદ્ભાવથી જ
પરિપૂર્ણ શ્રામણ્ય હોય છે. માટે સદાય જ્ઞાનમાં અને દર્શનાદિકમાં ૧પ્રતિબદ્ધ રહીને
મૂળગુણોમાં પ્રયતપણે વિચરવું; — જ્ઞાનદર્શનસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યમાં પ્રતિબદ્ધ એવા શુદ્ધ
અસ્તિત્વમાત્રરૂપે વર્તવું એમ તાત્પર્ય છે. ૨૧૪.
હવે, મુનિજનને ૨નજીકનો ૩સૂક્ષ્મપરદ્રવ્યપ્રતિબંધ પણ, શ્રામણ્યના છેદનું આયતન
હોવાથી, નિષેધ્ય છે એમ ઉપદેશે છેઃ —
મુનિ ક્ષપણ માંહી, નિવાસસ્થાન, વિહાર વા ભોજન મહીં,
ઉપધિ -શ્રમણ -વિકથા મહીં પ્રતિબંધને ઇચ્છે નહીં.૨૧૫.
तीर्थकरपरमदेवगणधरदेवादिमहापुरुषाणां चरितानि स्वयं भावयन्, परेषां प्रकाशयंश्च, विहरतीति
भावः ।।२१३।। अथ श्रामण्यपरिपूर्णकारणत्वात्स्वशुद्धात्मद्रव्ये निरन्तरमवस्थानं कर्तव्यमित्याख्याति –
चरदि चरति वर्तते । क थंभूतः । णिबद्धो आधीनः, णिच्चं नित्यं सर्वकालम् । सः क : क र्ता । समणो
लाभालाभादिसमचित्तश्रमणः । क्व निबद्धः । णाणम्हि वीतरागसर्वज्ञप्रणीतपरमागमज्ञाने तत्फलभूत-
स्वसंवेदनज्ञाने वा, दंसणमुहम्हि दर्शनं तत्त्वार्थश्रद्धानं तत्फलभूतनिजशुद्धात्मोपादेयरुचिरूप-
निश्चयसम्यक्त्वं वा तत्प्रमुखेष्वनन्तसुखादिगुणेषु । पयदो मूलगुणेसु य प्रयतः प्रयत्नपरश्च । केषु ।
मूलगुणेषु निश्चयमूलगुणाधारपरमात्मद्रव्ये वा । जो सो पडिपुण्णसामण्णो य एवंगुणविशिष्टश्रमणः स
परिपूर्णश्रामण्यो भवतीीीीीति । अयमत्रार्थः — निजशुद्धात्मभावनारतानामेव परिपूर्णश्रामण्यं भवतीति ।।२१४।।
૧. પ્રતિબદ્ધ = સંબદ્ધ; રોકાયેલો; બંધાયેલો; સ્થિત; સ્થિર; લીન.
૨. આગમવિરુદ્ધ આહારવિહારાદિ તો મુનિએ છોડ્યા હોવાથી તેમાં પ્રતિબંધ થવો તે તો મુનિને દૂર
છે; પરન્તુ આગમકથિત આહારવિહારમાં મુનિ પ્રવર્તે છે તેથી તેમાં પ્રતિબંધ થઈ જવો સંભવિત
હોવાથી તે પ્રતિબંધ નજીકનો છે. ૩. સૂક્ષ્મપરદ્રવ્યપ્રતિબંધ = પરદ્રવ્યમાં સૂક્ષ્મ પ્રતિબંધ
૩૯૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-