Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 406 of 513
PDF/HTML Page 437 of 544

 

background image
कथं तस्मिन्नास्ति मूर्च्छा आरम्भो वा असंयमस्तस्य
तथा परद्रव्ये रतः कथमात्मानं प्रसाधयति २२१।।
उपधिसद्भावे हि ममत्वपरिणामलक्षणाया मूर्च्छायास्तद्विषयकर्मप्रक्रमपरिणामलक्षण-
स्यारम्भस्य शुद्धात्मरूपहिंसनपरिणामलक्षणस्यासंयमस्य वावश्यम्भावित्वात्तथोपधिद्वितीयस्य पर-
द्रव्यरतत्वेन शुद्धात्मद्रव्यप्रसाधकत्वाभावाच्च ऐकान्तिकान्तरङ्गच्छेदत्वमुपधेरवधार्यत एव
इदमत्र
तात्पर्यमेवंविधत्वमुपधेरवधार्य स सर्वथा संन्यस्तव्यः ।।२२१।।
लक्षणप्राणविनाशरूपो परजीवप्राणविनाशरूपो वा नियतं निश्चितं प्राणारम्भः प्राणवधो विद्यते, न केवलं
प्राणारम्भः,
विक्खेवो तस्स चित्तम्मि अविक्षिप्तचित्तपरमयोगरहितस्य सपरिग्रहपुरुषस्य विक्षेपस्तस्य विद्यते
चित्ते मनसीति इति द्वितीयगाथा गेण्हइ स्वशुद्धात्मग्रहणशून्यः सन् गृह्णाति किमपि बहिर्द्रव्यं; विधुणइ
कर्मधूलिं विहाय बहिरङ्गधूलिं विधूनोति विनाशयति; धोवइ निर्मलपरमात्मतत्त्वमलजनकरागादिमलं
विहाय बहिरङ्गमलं धौति प्रक्षालयति; सोसेइ जदं तु आदवे खित्ता निर्विकल्पध्यानातपेन संसारनदी-
शोषणमकुर्वन् शोषयति शुष्कं करोति यतं तु यत्नपरं तु यथा भवति किं कृत्वा आतपे निक्षिप्य
किं तत् पत्तं व चेलखंडं पात्रं वस्त्रखण्डं वा बिभेदि निर्भयशुद्धात्मतत्त्वभावनाशून्यः सन् बिभेति भयं
करोति कस्मात्सकाशात् परदो य परतश्चौरादेः पालयदि परमात्मभावनां न पालयन्न रक्षन्परद्रव्यं
किमपि पालयतीति तृतीयगाथा ।।“१७१९।। अथ सपरिग्रहस्य नियमेन चित्तशुद्धिर्नश्यतीति
विस्तरेणाख्यातिकिध तम्हि णत्थि मुच्छा परद्रव्यममत्वरहितचिच्चमत्कारपरिणतेर्विसदृशा मूर्च्छा कथं
અન્વયાર્થઃ[तस्मिन्] ઉપધિના સદ્ભાવમાં [तस्य] તેને (ભિક્ષુને) [मूर्च्छा] મૂર્છા,
[आरम्भः] આરંભ [वा] કે [असंयमः] અસંયમ [नास्ति] ન હોય [कथं] એ કેમ બને? (ન
જ બને.) [तथा] તથા [परद्रव्ये रतः] જે પરદ્રવ્યમાં રત હોય તે [आत्मानं] આત્માને [कथं]
કઈ રીતે [प्रसाधयति] સાધે?
ટીકાઃઉપધિના સદ્ભાવમાં, (૧) મમત્વ -પરિણામ જેનું લક્ષણ છે એવી મૂર્છા,
(૨) ઉપધિ સંબંધી *કર્મપ્રક્રમના પરિણામ જેનું લક્ષણ છે એવો આરંભ, અથવા
(૩) શુદ્ધાત્મસ્વરૂપની હિંસારૂપ પરિણામ જેનું લક્ષણ છે એવો અસંયમ (એ ત્રણે)
અવશ્યંભાવી હોય છે; તથા ઉપધિ જેનું દ્વિતીય હોય તેને (અર્થાત્ આત્માથી અન્ય એવો
પરિગ્રહ જેણે ગ્રહણ કર્યો હોય તેને) પરદ્રવ્યમાં રતપણાને લીધે શુદ્ધાત્મદ્રવ્યના સાધકપણાનો
અભાવ હોય છે; તેથી ઉપધિને એકાંતિક અંતરંગછેદપણું નક્કી થાય જ છે.
આ અહીં તાત્પર્ય છે કે‘ઉપધિ આવો છે (અર્થાત્ પરિગ્રહ તે અંતરંગ છેદ જ
છે)’ એમ નક્કી કરીને તેને સર્વથા છોડવો. ૨૨૧.
*કર્મપ્રક્રમ = કામમાં જોડાવું તે; કામની વ્યવસ્થા.
૪૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-