तत्त्वद्योतनसमर्थश्रुतज्ञानसाधनीभूतशब्दात्मकसूत्रपुद्गलाश्च, शुद्धात्मतत्त्वव्यञ्जकदर्शनादिपर्याय-
भवद्भिः । यदि पूर्वोक्तदोषाः सन्ति स्त्रीणां तर्हि सीतारुक्मिणीकुन्तीद्रौपदीसुभद्राप्रभृतयो जिनदीक्षां
तम्हा यस्मात्तद्भवे मोक्षो नास्ति तस्मात्कारणात् तं पडिरूवं लिंगं तासिं जिणेहिं णिद्दिट्ठं तत्प्रतिरूपं वस्त्रप्रावरणसहितं लिङ्गं चिह्नं लाञ्छनं तासां स्त्रीणां जिनवरैः सर्वज्ञैर्निर्दिष्टं कथितम् । कुलरूववओजुत्ता समणीओ लोकदुगुञ्छारहितत्वेन जिनदीक्षायोग्यं कुलं भण्यते, अन्तरङ्गनिर्विकारचित्तशुद्धिज्ञापकं बहिरङ्गनिर्विकारं रूपं भण्यते, शरीरभङ्गरहितं वा अतिबालवृद्धबुद्धिवैकल्यरहितं वयो भण्यते, तैः कुलरूपवयोभिर्युक्ताः कुलरूपवयोयुक्ता भवन्ति । काः । श्रमण्योऽर्जिकाः । पुनरपि किंविशिष्टाः । तस्समाचारा तासां स्त्रीणां योग्यस्तद्योग्य आचारशास्त्रविहितः समाचार आचार आचरणं यासां तास्तत्समाचारा इति ।।“२८।। अथेदानीं पुरुषाणां दीक्षाग्रहणे वर्णव्यवस्थां कथयति — કાયપુદ્ગલો; (૨) જેમનું શ્રવણ કરવામાં આવે છે એવાં, ૧તત્કાળબોધક, ગુરુ વડે કહેવામાં આવતાં, ૨આત્મતત્ત્વદ્યોતક, ૩સિદ્ધ ઉપદેશરૂપ વચનપુદ્ગલો; તેમ જ (૩) જેમનું અધ્યયન કરવામાં આવે છે એવાં, નિત્યબોધક, અનાદિનિધન શુદ્ધ આત્મતત્ત્વને પ્રકાશવામાં સમર્થ શ્રુતજ્ઞાનના સાધનભૂત, શબ્દાત્મક સૂત્રપુદ્ગલો; અને (૪) શુદ્ધ આત્મતત્ત્વને વ્યક્ત કરનાર દર્શનાદિક જે પર્યાયો તે -રૂપે પરિણમેલા પુરુષ પ્રત્યે ૪વિનીતતાનો અભિપ્રાય પ્રવર્તાવનારાં ૧. તત્કાળબોધક = તે કાળે જ (ઉપદેશકાળે જ) બોધ દેનારાં. [શાસ્ત્રશબ્દો સદા બોધનાં નિમિત્તભૂત
હોવાથી નિત્યબોધક કહેવામાં આવ્યા છે; ગુરુવચનો ઉપદેશકાળે જ બોધનાં નિમિત્તભૂત હોવાથી તત્કાળબોધક કહેવામાં આવ્યાં છે.] ૨. આત્મતત્ત્વદ્યોતક = આત્મતત્ત્વને સમજાવનારાં – પ્રકાશનારાં ૩. સિદ્ધ = સફળ; રામબાણ; અમોઘ; અચૂક. [ગુરુનો ઉપદેશ સિદ્ધ – સફળ – રામબાણ છે.] ૪. વિનીતતા = વિનય; નમ્રતા. [સમ્યગ્દર્શનાદિ પર્યાયે પરિણમેલા પુરુષ પ્રત્યે વિનયભાવે પ્રવર્તવામાં