स्यात्तथा बालवृद्धश्रान्तग्लानस्य स्वस्य योग्यं मृद्वाचरणमाचरता संयमस्य शुद्धात्मतत्त्वसाधनत्वेन
मूलभूतस्य छेदो न यथा स्यात्तथा संयतस्य स्वस्य योग्यमतिकर्कशमप्याचरणमाचरणीय-
मित्युत्सर्गसापेक्षोऽपवादः । अतः सर्वथोत्सर्गापवादमैत्र्या सौस्थित्यमाचरणस्य विधेयम् ।।२३०।।
अथोत्सर्गापवादविरोधदौःस्थमाचरणस्योपदिशति —
आहारे व विहारे देसं कालं समं खमं उवधिं ।
जाणित्ता ते समणो वट्टदि जदि अप्पलेवी सो ।।२३१।।
सकाशादन्यद्बाह्याभ्यन्तरपरिग्रहरूपं सर्वं त्याज्यमित्युत्सर्गो निश्चयनयः सर्वपरित्यागः परमोपेक्षासंयमो
वीतरागचारित्रं शुद्धोपयोग इति यावदेकार्थः । तत्रासमर्थः पुरुषः शुद्धात्मभावनासहकारिभूतं किमपि
प्रासुकाहारज्ञानोपकरणादिकं गृह्णातीत्यपवादो व्यवहारनय एकदेशपरित्यागः तथाचापहृतसंयमः
सरागचारित्रं शुभोपयोग इति यावदेकार्थः । तत्र शुद्धात्मभावनानिमित्तं सर्वत्यागलक्षणोत्सर्गे
दुर्धरानुष्ठाने प्रवर्तमानस्तपोधनः शुद्धात्मतत्त्वसाधकत्वेन मूलभूतसंयमस्य संयमसाधकत्वेन
मूलभूतशरीरस्य वा यथा छेदो विनाशो न भवति तथा किमपि प्रासुकाहारादिकं गृह्णातीत्यपवादसापेक्ष
उत्सर्गो भण्यते । यदा पुनरपवादलक्षणेऽपहृतसंयमे प्रवर्तते तदापि शुद्धात्मतत्त्वसाधकत्वेन
मूलभूतसंयमस्य संयमसाधकत्वेन मूलभूतशरीरस्य वा यथोच्छेदो विनाशो न भवति
तथोत्सर्गसापेक्षत्वेन प्रवर्तते । तथाप्रवर्तते इति कोऽर्थः । यथा संयमविराधना न भवति
तथेत्युत्सर्गसापेक्षोऽपवाद इत्यभिप्रायः ।।२३०।। अथापवादनिरपेक्षमुत्सर्गं तथैवोत्सर्गनिरपेक्षमपवादं च
બાળ -વૃદ્ધ -શ્રાંત -ગ્લાને શરીરનો — કે જે શુદ્ધાત્મતત્ત્વના સાધનભૂત સંયમનું સાધન
હોવાથી મૂળભૂત છે તેનો — છેદ જે રીતે ન થાય તે રીતે બાળ -વૃદ્ધ -શ્રાંત -ગ્લાન એવા પોતાને
યોગ્ય મૃદુ આચરણ આચરતાં, (તેણે) સંયમનો — કે જે શુદ્ધાત્મતત્ત્વનું સાધન હોવાથી
મૂળભૂત છે તેનો (પણ) — છેદ જે રીતે ન થાય તે રીતે સંયત એવા પોતાને યોગ્ય અતિ
કર્કશ આચરણ પણ આચરવું, એ પ્રમાણે ઉત્સર્ગસાપેક્ષ અપવાદ છે.
આથી (એમ કહ્યું કે) સર્વથા (સર્વ પ્રકારે) ઉત્સર્ગ ને અપવાદની મૈત્રી વડે
આચરણનું સુસ્થિતપણું કરવું. ૨૩૦.
હવે ઉત્સર્ગ અને અપવાદના વિરોધ ( – અમૈત્રી) વડે આચરણનું ૧દુઃસ્થિતપણું થાય
છે એમ ઉપદેશે છેઃ —
જો દેશ -કાળ તથા ક્ષમા -શ્રમ -ઉપધિને મુનિ જાણીને
વર્તે અહારવિહારમાં, તો અલ્પલેપી શ્રમણ તે. ૨૩૧.
૧. દુઃસ્થિત = ખરાબ સ્થિતિવાળું; બરબાદ; ખુવાર; પાયમાલ.
૪૨૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-