Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 427 of 513
PDF/HTML Page 458 of 544

 

background image
आहारे वा विहारे देशं कालं श्रमं क्षमामुपधिम्
ज्ञात्वा तान् श्रमणो वर्तते यद्यल्पलेपी सः ।।२३१।।
अत्र क्षमाग्लानत्वहेतुरूपवासः, बालवृद्धत्वाधिष्ठानं शरीरमुपधिः, ततो बालवृद्ध-
श्रान्तग्लाना एव त्वाकृष्यन्ते अथ देशकालज्ञस्यापि बालवृद्धश्रान्तग्लानत्वानुरोधेनाहार-
विहारयोः प्रवर्तमानस्य मृद्वाचरणप्रवृत्तत्वादल्पो लेपो भवत्येव, तद्वरमुत्सर्गः देशकालज्ञस्यापि
बालवृद्धश्रान्तग्लानत्वानुरोधेनाहारविहारयोः प्रवर्तमानस्य मृद्वाचरणप्रवृत्तत्वादल्प एव लेपो
भवति, तद्वरमपवादः
देशकालज्ञस्यापि बालवृद्धश्रान्तग्लानत्वानुरोधेनाहारविहारयोरल्पलेप-
निषेधयंश्चारित्ररक्षणाय व्यतिरेकद्वारेण तमेवार्थं द्रढयतिवट्टदि वर्तते प्रवर्तते स कः कर्ता समणो
शत्रुमित्रादिसमचित्तः श्रमणः यदि किम् जदि अप्पलेवी सो यदि चेदल्पलेपी स्तोकसावद्यो भवति
कयोर्विषययोर्वर्तते आहारे व विहारे तपोधनयोग्याहारविहारयोः किं कृत्वा पूर्वं जाणित्ता ज्ञात्वा
कान् ते तान् कर्मतापन्नान्; देसं कालं समं खमं उवधिं देशं, कालं, मार्गादिश्रमं, क्षमां
क्षमतामुपवासादिविषये शक्तिं , उपधिं बालवृद्धश्रान्तग्लानसंबन्धिनं शरीरमात्रोपधिं परिग्रहमिति पञ्च
देशादीन् तपोधनाचरणसहकारिभूतानिति
तथाहिपूर्वकथितक्रमेण तावद्दुर्धरानुष्ठानरूपोत्सर्गे वर्तते;
तत्र च प्रासुकाहारादिग्रहणनिमित्तमल्पलेपं द्रष्टवा यदि न प्रवर्तते तदा आर्तध्यानसंक्लेशेन शरीरत्यागं
અન્વયાર્થઃ[यदि] જો [श्रमणः] શ્રમણ [आहारे वा विहारे] આહાર અથવા
વિહારમાં [देशं] દેશ, [कालं] કાળ, [श्रमं] શ્રમ, [क्षमां] ક્ષમતા તથા [उपधिं] ઉપધિને [तान्
ज्ञात्वा] જાણીને [वर्तते] પ્રવર્તે [सः अल्पलेपी] તો તે અલ્પલેપી હોય છે.
ટીકાઃક્ષમતા તથા ગ્લાનતાનો હેતુ ઉપવાસ છે અને બાળપણા તથા વૃદ્ધપણાનું
અધિષ્ઠાન ઉપધિશરીર છે, તેથી અહીં (ટીકામાં) બાળ -વૃદ્ધ -શ્રાંત -ગ્લાન જ ખેંચવામાં આવે
છે (અર્થાત્ મૂળ ગાથામાં જે ક્ષમા, ઉપધિ વગેરે શબ્દો છે તેનો આશય ખેંચીને ટીકામાં
‘બાળ, વૃદ્ધ, શ્રાંત, ગ્લાન’ એ શબ્દો જ વાપરવામાં આવે છે).
દેશકાલજ્ઞને પણ, જો તે બાળ -વૃદ્ધ -શ્રાંત -ગ્લાનત્વના અનુરોધ વડે (અર્થાત્ બાલત્વ,
વૃદ્ધત્વ, શ્રાંતત્વ અથવા ગ્લાનત્વને અનુસરીને) આહારવિહારમાં પ્રવર્તે તો મૃદુ આચરણમાં
પ્રવર્તવાથી અલ્પ લેપ થાય છે જ (-લેપનો તદ્દન અભાવ થતો નથી), તેથી ઉત્સર્ગ સારો છે.
દેશકાલજ્ઞને પણ, જો તે બાળ -વૃદ્ધ -શ્રાંત -ગ્લાનત્વના અનુરોધ વડે આહારવિહારમાં
પ્રવર્તે તો મૃદુ આચરણમાં પ્રવર્તવાથી અલ્પ જ લેપ થાય છે (વિશેષ લેપ થતો નથી), તેથી
અપવાદ સારો છે.
૧. ક્ષમતા = શક્તિ; સહનશક્તિ; ધીરજ.
૨. દેશકાલજ્ઞ = દેશ -કાળને જાણનાર; દેશકાળનો જાણ.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૨૭