विभागमारचय्य निर्भिन्नमहामोहाः सन्तः परमात्मानमवाप्य सततं ज्ञाननिष्ठा एवावतिष्ठन्ते ।
अतः सर्वमप्यागमचक्षुषैव मुमुक्षूणां द्रष्टव्यम् ।।२३४।।
अथागमचक्षुषा सर्वमेव द्रश्यत एवेति समर्थयति —
सव्वे आगमसिद्धा अत्था गुणपज्जएहिं चित्तेहिं ।
जाणंति आगमेण हि पेच्छित्ता ते वि ते समणा ।।२३५।।
सर्वे आगमसिद्धा अर्था गुणपर्यायैश्चित्रैः ।
जानन्त्यागमेन हि द्रष्टवा तानपि ते श्रमणाः ।।२३५।।
आगमेन तावत्सर्वाण्यपि द्रव्याणि प्रमीयन्ते, विस्पष्टतर्कणस्य सर्वद्रव्याणाम-
विरुद्धत्वात् । विचित्रगुणपर्यायविशिष्टानि च प्रतीयन्ते, सहक्रमप्रवृत्तानेकधर्मव्यापका-
परमागमोपदेशादुत्पन्नं निर्विकारं मोक्षार्थिभिः स्वसंवेदनज्ञानमेव भावनीयमिति ।।२३४।। अथागम-
लोचनेन सर्वं द्रश्यत इति प्रज्ञापयति — सव्वे आगमसिद्धा सर्वेऽप्यागमसिद्धा आगमेन ज्ञाताः । के ते ।
अत्था विशुद्धज्ञानदर्शनस्वभावो योऽसौ परमात्मपदार्थस्तत्प्रभृतयोऽर्थाः । कथं सिद्धाः । गुणपज्जएहिं
સ્વપરનો વિભાગ કરીને, મહામોહને જેમણે ભેદી નાખ્યો છે એવા વર્તતા થકા, પરમાત્માને
પામીને, સતત જ્ઞાનનિષ્ઠ જ રહે છે.
આથી (એમ કહ્યું કે) મુમુક્ષુઓએ બધુંય આગમરૂપ ચક્ષુ વડે જ દેખવું. ૨૩૪.
હવે, આગમરૂપ ચક્ષુ વડે બધુંય દેખાય છે જ એમ સમર્થન કરે છેઃ —
સૌ ચિત્ર ગુણપર્યાયયુક્ત પદાર્થ આગમસિદ્ધ છે;
તે સર્વને જાણે શ્રમણ એ દેખીને આગમ વડે. ૨૩૫.
અન્વયાર્થઃ — [सर्वे अर्थाः] બધા પદાર્થો [चित्रैः गुणपर्यायैः] વિચિત્ર (અનેક
પ્રકારના) ગુણપર્યાયો સહિત [आगमसिद्धाः] આગમસિદ્ધ છે. [तान् अपि] તે સર્વને [ते
श्रमणाः] એ શ્રમણો [आगमेन हि द्रष्टवा] આગમ વડે ખરેખર દેખીને [जानन्ति] જાણે છે.
ટીકાઃ — પ્રથમ તો, આગમ વડે બધાંય દ્રવ્યો પ્રમેય થાય છે (અર્થાત્ જણાય છે),
કારણ કે સર્વ દ્રવ્યો વિસ્પષ્ટ તર્કણાથી અવિરુદ્ધ છે ( – બધાં દ્રવ્યો આગમાનુસાર જે વિશેષ
સ્પષ્ટ તર્ક તેની સાથે મેળવાળાં છે અર્થાત્ તેઓ આગમાનુસાર વિસ્પષ્ટ વિચારથી જણાય
એવાં છે). વળી આગમ વડે તે દ્રવ્યો વિચિત્ર ગુણપર્યાયોવાળાં પ્રતીત થાય છે, કારણ કે
આગમ સહપ્રવૃત્ત અને ક્રમપ્રવૃત્ત અનેક ધર્મોમાં વ્યાપક ( – અનેક ધર્મોને કહેનાર)
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૩૭