Pravachansar (Gujarati). Gatha: 273.

< Previous Page   Next Page >


Page 488 of 513
PDF/HTML Page 519 of 544

 

૪૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
वियुक्तो नित्यं ज्ञानी स्यात्, स खलु सम्पूर्णश्रामण्यः साक्षात् श्रमणो हेलावकीर्ण-
सकलप्राक्तनकर्मफलत्वादनिष्पादितनूतनकर्मफलत्वाच्च पुनः प्राणधारणदैन्यमनास्कन्दन् द्वितीय-
भावपरावर्ताभावात्
शुद्धस्वभावावस्थितवृत्तिर्मोक्षतत्त्वमवबुध्यताम् ।।२७२।।
अथ मोक्षतत्त्वसाधनतत्त्वमुद्घाटयति
सम्मं विदिदपदत्था चत्ता उवहिं बहित्थमज्झत्थं
विसयेसु णावसत्ता जे ते सुद्ध त्ति णिद्दिट्ठा ।।२७३।।
सम्यग्विदितपदार्थास्त्यक्त्वोपधिं बहिस्थमध्यस्थम्
विषयेषु नावसक्ता ये ते शुद्धा इति निर्दिष्टाः ।।२७३।।

मोक्षतत्त्वपरिणतपुरुष एवाभेदेन मोक्षस्वरूपं ज्ञातव्यमिति ।।२७२।। अथ मोक्षकारणमाख्यातिसम्मं विदिदपदत्था संशयविपर्ययानध्यवसायरहितानन्तज्ञानादिस्वभावनिजपरमात्मपदार्थप्रभृतिसमस्तवस्तु- विचारचतुरचित्तचातुर्यप्रकाशमानसातिशयपरमविवेकज्योतिषा सम्यग्विदितपदार्थाः पुनरपि किंरूपाः विसयेसु णावसत्ता पञ्चेन्द्रियविषयाधीनरहितत्वेन निजात्मतत्त्वभावनारूपपरमसमाधिसंजातपरमानन्दैक- ચરતો (વિચરતોરમતો) હોવાથી ‘અયથાચાર રહિત’ વર્તતો થકો, નિત્ય જ્ઞાની હોય, તે ખરેખર સંપૂર્ણશ્રામણ્યવાળા સાક્ષાત્ શ્રમણને મોક્ષતત્ત્વ જાણવું, કારણ કે પહેલાંનાં સકળ કર્મનાં ફળ તેણે લીલાથી નષ્ટ કર્યાં હોવાથી અને નૂતન કર્મફળને તે નિપજાવતો નહિ હોવાથી, ફરીને પ્રાણધારણરૂપ દીનતાને નહિ પામતો થકો દ્વિતીય ભાવરૂપ પરાવર્તનના અભાવને લીધે શુદ્ધ સ્વભાવમાં *અવસ્થિત વૃત્તિવાળો રહે છે. ૨૭૨.

હવે મોક્ષતત્ત્વનું સાધનતત્ત્વ પ્રગટ કરે છેઃ
જાણી યથાર્થ પદાર્થને, તજી સંગ અંતર્બાહ્યને,
આસક્ત નહિ વિષયો વિષે જે, ‘શુદ્ધ’ ભાખ્યા તેમને. ૨૭૩.

અન્વયાર્થઃ[सम्यग्विदितपदार्थाः] સમ્યક્ (યથાતથપણે) પદાર્થોને જાણતા થકા [ये] જેઓ [बहिस्थमध्यस्थम्] બહિરંગ તથા અંતરંગ [उपधिं] પરિગ્રહને [त्यक्त्वा] છોડીને [विषयेषु न अवसक्ताः] વિષયોમાં આસક્ત નથી, [ते] તેમને [शुद्धाः इति निर्दिष्टाः] ‘શુદ્ધ’ કહેવામાં આવ્યા છે. *અવસ્થિત = સ્થિર. [આ સંપૂર્ણશ્રામણ્યવાળા જીવને બીજા ભાવરૂપ પરાવર્તન (પલટાવું) થતું નથી, તે સદા એક જ ભાવરૂપે રહે છેશુદ્ધ સ્વભાવમાં સ્થિર પરિણતિરૂપે રહે છે, તેથી તે જીવ

મોક્ષતત્ત્વ જ છે.]