अथ मोक्षतत्त्वमुद्घाटयति —
अजधाचारविजुत्तो जधत्थपदणिच्छिदो पसंतप्पा ।
अफले चिरं ण जीवदि इह सो संपुण्णसामण्णो ।।२७२।।
अयथाचारवियुक्तो यथार्थपदनिश्चितः प्रशान्तात्मा ।
अफले चिरं न जीवति इह स सम्पूर्णश्रामण्यः ।।२७२।।
यस्त्रिलोकचूलिकायमाननिर्मलविवेकदीपिकालोकशालितया यथावस्थितपदार्थनिश्चय-
निवर्तितौत्सुक्यस्वरूपमन्थरसततोपशान्तात्मा सन् स्वरूपमेकमेवाभिमुख्येन चरन्नयथाचार-
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૮૭
હવે મોક્ષતત્ત્વ પ્રગટ કરે છેઃ —
અયથાચરણહીન, સૂત્ર -અર્થસુનિશ્ચયી ઉપશાંત જે,
તે પૂર્ણ સાધુ અફળ આ સંસારમાં ચિર નહિ રહે. ૨૭૨.
અન્વયાર્થઃ — [यथार्थपदनिश्चितः] જે જીવ યથાતથપણે પદોના અને અર્થોના
(પદાર્થોના) નિશ્ચયવાળો હોવાથી [प्रशान्तात्मा] ૧પ્રશાંતાત્મા છે અને [अयथाचारवियुक्तः]
૨અયથાચાર રહિત છે, [सः सम्पूर्णश्रामण्यः] તે સંપૂર્ણ શ્રામણ્યવાળો જીવ [अफले] અફળ
( – કર્મફળ રહિત થયેલા) એવા [इह] આ સંસારમાં [चिरं न जीवति] ચિરકાળ રહેતો નથી
( – અલ્પ કાળમાં મુક્ત થાય છે).
ટીકાઃ — જે (શ્રમણ) ત્રિલોકની કલગી સમાન નિર્મળ વિવેકરૂપી દીવીના
પ્રકાશવાળો હોવાને લીધે યથાસ્થિત પદાર્થનિશ્ચય વડે ઉત્સુકતા નિવર્તાવીને (ટાળીને)
૩સ્વરૂપમંથર રહેવાથી સતત ‘ઉપશાંતાત્મા’ વર્તતો થકો, સ્વરૂપમાં એકમાં જ અભિમુખપણે
परिणतत्वादयथाचारवियुक्तः, विपरीताचाररहित इत्यर्थः, जधत्थपदणिच्छिदो सहजानन्दैकस्वभावनिज-
परमात्मादिपदार्थपरिज्ञानसहितत्वाद्यथार्थपदनिश्चितः, पसंतप्पा विशिष्टपरमोपशमभावपरिणतनिजात्म-
द्रव्यभावनासहितत्वात्प्रशान्तात्मा, जो यः कर्ता सो संपुण्णसामण्णो स संपूर्णश्रामण्यः सन् चिरं ण जीवदि
चिरं बहुतरकालं न जीवति, न तिष्ठति । क्व । अफले शुद्धात्मसंवित्तिसमुत्पन्नसुखामृतरसास्वाद-
रहितत्वेनाफले फलरहिते संसारे । किन्तु शीघ्रं मोक्षं गच्छतीति । अयमत्र भावार्थः — इत्थंभूत-
૧. પ્રશાંતાત્મા = પ્રશાંતસ્વરૂપ; પ્રશાંતમૂર્તિ; ઉપશાંત; ઠરી ગયેલો.
૨. અયથાચાર = અયથાતથ આચાર; અયથાર્થ ચારિત્ર; અન્યથા આચરણ.
૩. સ્વરૂપમંથર = સ્વરૂપમાં જામી ગયેલો. [મંથર = સુસ્ત; ધીમો. આ શ્રમણ સ્વરૂપમાં તૃપ્ત તૃપ્ત હોવાથી,
જાણે કે તે સ્વરૂપની બહાર નીકળવાનો આળસુ – સુસ્ત હોય એમ, સ્વરૂપપ્રશાંતિમાં મગ્ન થઈને રહ્યો છે.]