अथ शिष्यजनं शास्त्रफलेन योजयन् शास्त्रं समापयति —
बुज्झदि सासणमेदं सागारणगारचरियया जुत्तो ।
जो सो पवयणसारं लहुणा कालेण पप्पोदि ।।२७५।।
बुध्यते शासनमेतत् साकारानाकारचर्यया युक्तः ।
यः स प्रवचनसारं लघुना कालेन प्राप्नोति ।।२७५।।
यो हि नाम सुविशुद्धज्ञानदर्शनमात्रस्वरूपव्यवस्थितवृत्तिसमाहितत्वात् साकारा-
नाकारचर्यया युक्तः सन् शिष्यवर्गः स्वयं समस्तशास्त्रार्थविस्तरसंक्षेपात्मकश्रुतज्ञानोपयोग-
હવે (ભગવાન કુંદકુંદાચાર્યદેવ) શિષ્યજનને શાસ્ત્રના ફળ સાથે જોડતા થકા શાસ્ત્ર
સમાપ્ત કરે છેઃ —
સાકાર અણ -આકાર ચર્યાયુક્ત આ ઉપદેશને
જે જાણતો, તે અલ્પ કાળે સાર પ્રવચનનો લહે. ૨૭૫.
અન્વયાર્થઃ — [यः] જે [साकारानाकारचर्यया युक्तः] સાકાર -અનાકાર ચર્યાથી યુક્ત
વર્તતો થકો [एतत् शासनं] આ ઉપદેશને [बुध्यते] જાણે છે, [सः] તે [लघुना कालेन] અલ્પ
કાળે [प्रवचनसारं] પ્રવચનના સારને ( – ભગવાન આત્માને) [प्राप्नोति] પામે છે.
ટીકાઃ — ૧સુવિશુદ્ધજ્ઞાનદર્શનમાત્ર સ્વરૂપમાં અવસ્થિત (રહેલી) પરિણતિમાં
લાગેલો હોવાને લીધે સાકાર -અનાકાર ચર્યાથી યુક્ત વર્તતો થકો, જે શિષ્યવર્ગ પોતે સમસ્ત
શાસ્ત્રના અર્થોના ૨વિસ્તારસંક્ષેપાત્મક શ્રુતજ્ઞાનોપયોગપૂર્વક પ્રભાવ વડે કેવળ આત્માને
लौकिकमायाञ्जनरसदिग्विजयमन्त्रयन्त्रादिसिद्धविलक्षणः स्वशुद्धात्मोपलम्भलक्षणः टङ्कोत्कीर्णज्ञायकैक-
स्वभावो ज्ञानावरणाद्यष्टविधकर्मरहितत्वेन सम्यक्त्वाद्यष्टगुणान्तर्भूतानन्तगुणसहितः सिद्धो भगवान् स
चैव शुद्धः एव । णमो तस्स निर्दोषिनिजपरमात्मन्याराध्याराधकसंबन्धलक्षणो भावनमस्कारोऽस्तु तस्यैव ।
अत्रैतदुक्तं भवति — अस्य मोक्षकारणभूतशुद्धोपयोगस्य मध्ये सर्वेष्टमनोरथा लभ्यन्त इति मत्वा
शेषमनोरथपरिहारेण तत्रैव भावना कर्तव्येति ।।२७४।। अथ शिष्यजनं शास्त्रफलं दर्शयन् शास्त्रं
समापयति — पप्पोदि प्राप्नोति । सो स शिष्यजनः कर्ता । क म् । पवयणसारं प्रवचनसारशब्दवाच्यं
निजपरमात्मानम् । केन । लहुणा कालेण स्तोककालेन । यः किं करोति । जो बुज्झदि यः शिष्यजनो बुध्यते
जानाति । किम् । सासणमेदं शास्त्रमिदं । किं नाम । पवयणसारं प्रवचनसारं, — सम्यग्ज्ञानस्य तस्यैव
૧. આત્માનું સ્વરૂપ માત્ર સુવિશુદ્ધ જ્ઞાન અને દર્શન છે. [તેમાં, જ્ઞાન સાકાર છે અને દર્શન અનાકાર
છે.]
૨. વિસ્તારસંક્ષેપાત્મક = વિસ્તારાત્મક કે સંક્ષેપાત્મક
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૯૧