सातासातवेदनीयविपाकनिर्वर्तितसुखदुःखजनितपरिणामवैषम्यत्वात्समसुखदुःखः श्रमणः शुद्धो-
पयोग इत्यभिधीयते ।।१४।।
अथ शुद्धोपयोगलाभानन्तरभाविशुद्धात्मस्वभावलाभमभिनन्दति —
उवओगविसुद्धो जो विगदावरणंतरायमोहरओ ।
भूदो सयमेवादा जादि परं णेयभूदाणं ।।१५।।
उपयोगविशुद्धो यो विगतावरणान्तरायमोहरजाः ।
भूतः स्वयमेवात्मा याति पारं ज्ञेयभूतानाम् ।।१५।।
सप्तकम् । तत्र स्थलचतुष्टयं भवति; तस्मिन् प्रथमस्थले सर्वज्ञस्वरूपकथनार्थं प्रथमगाथा,
स्वयम्भूकथनार्थं द्वितीया चेति ‘उवओगविसुद्धो’ इत्यादि गाथाद्वयम् । अथ तस्यैव भगवत
उत्पादव्ययध्रौव्यस्थापनार्थं प्रथमगाथा, पुनरपि तस्यैव द्रढीकरणार्थं द्वितीया चेति ‘भंगविहीणो’ इत्यादि
गाथाद्वयम् । अथ सर्वज्ञश्रद्धानेनानन्तसुखं भवतीति दर्शनार्थं ‘तं सव्वट्ठवरिट्ठं’ इत्यादि सूत्रमेकम् ।
अथातीन्द्रियज्ञानसौख्यपरिणमनकथनमुख्यत्वेन प्रथमगाथा, केवलिभुक्तिनिराकरणमुख्यत्वेन द्वितीया
चेति ‘पक्खीणघाइकम्मो’ इति प्रभृति गाथाद्वयम् । एवं द्वितीयान्तराधिकारे स्थलचतुष्टयेन समुदाय-
લીધે ઇષ્ટાનિષ્ટ સંયોગોમાં હર્ષશોકાદિ વિષમ પરિણામો નહિ અનુભવાતા હોવાથી) જે
૧‘સમસુખદુઃખ’ છે, એવા શ્રમણ શુદ્ધોપયોગી કહેવાય છે. ૧૪.
હવે શુદ્ધોપયોગની પ્રાપ્તિ પછી તુરત જ (અંતર પડ્યા વિના) થતી શુદ્ધ આત્મ-
સ્વભાવની (કેવળજ્ઞાનની) પ્રાપ્તિને પ્રશંસે છે.
જે ઉપયોગવિશુદ્ધ તે મોહાદિઘાતિરજ થકી
સ્વયમેવ રહિત થયો થકો જ્ઞેયાન્તને પામે સહી.૧૫.
અન્વયાર્થઃ — [यः] જે [उपयोगविशुद्धः] ઉપયોગવિશુદ્ધ (અર્થાત્ શુદ્ધોપયોગી) છે,
[आत्मा] તે આત્મા [विगतावरणान्तरायमोहरजाः] જ્ઞાનાવરણ, દર્શનાવરણ, અંતરાય અને
મોહરૂપ રજથી રહિત [स्वयमेव भूतः] સ્વયમેવ થયો થકો [ज्ञेयभूतानां] જ્ઞેયભૂત પદાર્થોના
[पारं याति] પારને પામે છે.
૧. સમસુખદુઃખ = સુખ અને દુઃખ (અર્થાત્ ઇષ્ટ તેમ જ અનિષ્ટ સંયોગ) બંને જેમને સમાન છે
એવા
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૩