કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૩૩
प्रक्षीणघातिकर्मा अनन्तवरवीर्योऽधिकतेजाः ।
जातोऽतीन्द्रियः स ज्ञानं सौख्यं च परिणमति ।।१९।।
अयं खल्वात्मा शुद्धोपयोगसामर्थ्यात् प्रक्षीणघातिकर्मा, क्षायोपशमिकज्ञान-
दर्शनासंपृक्तत्वादतीन्द्रियो भूतः सन्निखिलान्तरायक्षयादनन्तवरवीर्यः, कृत्स्नज्ञानदर्शनावरण-
प्रलयादधिक के वलज्ञानदर्शनाभिधानतेजाः, समस्तमोहनीयाभावादत्यन्तनिर्विकारशुद्धचैतन्य-
स्वभावमात्मानमासादयन् स्वयमेव स्वपरप्रकाशकत्वलक्षणं ज्ञानमनाकु लत्वलक्षणं सौख्यं च
भूत्वा परिणमते । एवमात्मनो ज्ञानानन्दौ स्वभाव एव । स्वभावस्य तु परानपेक्षत्वादिन्द्रियै-
र्विनाप्यात्मनो ज्ञानानन्दौ संभवतः ।।१९।।
तावन्निश्चयेनानन्तज्ञानसुखस्वभावोऽपि व्यवहारेण संसारावस्थायां कर्मप्रच्छादितज्ञानसुखः सन्
पश्चादिन्द्रियाधारेण किमप्यल्पज्ञानं सुखं च परिणमति । यदा पुनर्निर्विकल्पस्वसंवित्तिबलेन कर्माभावो
भवति तदा क्षयोपशमाभावादिन्द्रियाणि न सन्ति स्वकीयातीन्द्रियज्ञानं सुखं चानुभवति । ततः स्थितं
इन्द्रियाभावेऽपि स्वकीयानन्तज्ञानं सुखं चानुभवति । तदपि कस्मात् । स्वभावस्य परापेक्षा
नास्तीत्यभिप्रायः ।।१९।। अथातीन्द्रियत्वादेव केवलिनः शरीराधारोद्भूतं भोजनादिसुखं क्षुधादिदुःखं च
नास्तीति विचारयति — सोक्खं वा पुण दुक्खं केवलणाणिस्स णत्थि सुखं वा पुनर्दुःखं वा केवलज्ञानिनो
અન્વયાર્થઃ — [प्रक्षीणघातिकर्मा] જેનાં ઘાતિકર્મો ક્ષય પામ્યાં છે, [अतीन्द्रियः
जातः] જે અતીન્દ્રિય થયો છે, [अनंतवरवीर्यः] અનંત જેનું ઉત્તમ વીર્ય છે અને
[अधिकतेजाः] ૧અધિક જેનું (કેવળજ્ઞાન અને કેવળદર્શનરૂપ) તેજ છે [सः] એવો તે
(સ્વયંભૂ આત્મા) [ज्ञानं सौख्यं च] જ્ઞાન અને સુખરૂપે [परिणमति] પરિણમે છે.
ટીકાઃ — શુદ્ધોપયોગના સામર્થ્યથી જેનાં ઘાતિકર્મો ક્ષય પામ્યાં છે, ક્ષાયોપશમિક
જ્ઞાન -દર્શન સાથે અસંપૃક્ત (સંપર્ક વિનાનો) હોવાથી જે અતીન્દ્રિય થયો છે, સમસ્ત
અંતરાયનો ક્ષય થયો હોવાથી અનંત જેનું ઉત્તમ વીર્ય છે, સમસ્ત જ્ઞાનાવરણ અને
દર્શનાવરણનો પ્રલય થયો હોવાથી અધિક જેનું કેવળજ્ઞાન અને કેવળદર્શન નામનું તેજ છે —
એવો આ (સ્વયંભૂ) આત્મા, સમસ્ત મોહનીયના અભાવને લીધે અત્યંત નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય-
સ્વભાવવાળા આત્માને ( – અત્યંત નિર્વિકાર શુદ્ધ ચૈતન્ય જેનો સ્વભાવ છે એવા આત્માને)
અનુભવતો થકો સ્વયમેવ (પોતે જ) સ્વપરપ્રકાશકતાલક્ષણ જ્ઞાન અને અનાકુળતાલક્ષણ સુખ
થઈને પરિણમે છે. આ રીતે આત્માનો, જ્ઞાન અને આનંદ સ્વભાવ જ છે. અને સ્વભાવ તો
પરથી ૨અનપેક્ષ હોવાથી ઇન્દ્રિયો વિના પણ આત્માને જ્ઞાન અને આનંદ હોય છે.
૧. અધિક = ઉત્કૃષ્ટ; અસાધારણ; અત્યંત.
૨. અનપેક્ષ = સ્વતંત્ર; ઉદાસીન; અપેક્ષા વિનાનો.
પ્ર. ૫