अथेन्द्रियज्ञानस्यैव प्रलीनमनुत्पन्नं च ज्ञातुमशक्यमिति वितर्कयति —
अत्थं अक्खणिवदिदं ईहापुव्वेहिं जे विजाणंति ।
तेसिं परोक्खभूदं णादुमसक्कं ति पण्णत्तं ।।४०।।
अर्थमक्षनिपतितमीहापूर्वैर्ये विजानन्ति ।
तेषां परोक्षभूतं ज्ञातुमशक्यमिति प्रज्ञप्तम् ।।४०।।
ये खलु विषयविषयिसन्निपातलक्षणमिन्द्रियार्थसन्निकर्षमधिगम्य क्रमोपजायमाने-
नेहादिकप्रक्रमेण परिच्छिन्दन्ति, ते किलातिवाहितस्वास्तित्वकालमनुपस्थितस्वास्तित्वकालं वा
न जानातीति विचारयति ---अत्थं घटपटादिज्ञेयपदार्थं । कथंभूतं । अक्खणिवदिदं अक्षनिपतितं इन्द्रियप्राप्तं
इन्द्रियसंबद्धं । इत्थंभूतमर्थं ईहापुव्वेहिं जे विजाणंति अवग्रहेहावायादिक्रमेण ये पुरुषा विजानन्ति हि
स्फु टं । तेसिं परोक्खभूदं तेषां सम्बन्धि ज्ञानं परोक्षभूतं सत् णादुमसक्कं ति पण्णत्तं सूक्ष्मादिपदार्थान्
ज्ञातुमशक्यमिति प्रज्ञप्तं कथितम् । कैः । ज्ञानिभिरिति । तद्यथा --चक्षुरादीन्द्रियं घटपटादिपदार्थपार्श्वे
गत्वा पश्चादर्थं जानातीति सन्निकर्षलक्षणं नैयायिकमते । अथवा संक्षेपेणेन्द्रियार्थयोः संबन्धः
सन्निकर्षः स एव प्रमाणम् । स च सन्निकर्ष आकाशाद्यमूर्तपदार्थेषु देशान्तरितमेर्वादि-
હવે ઇન્દ્રિયજ્ઞાનને માટે જ નષ્ટ અને અનુત્પન્ન જાણવાનું અશક્ય છે (અર્થાત્ ઇન્દ્રિયજ્ઞાન
જ નષ્ટ અને અનુત્પન્ન પદાર્થોને – પર્યાયોને જાણી શકતું નથી) એમ ન્યાયથી નક્કી કરે છેઃ —
ઈહાદિપૂર્વક જાણતા જે અક્ષપતિત પદાર્થને,
તેને પરોક્ષ પદાર્થ જાણવું શક્ય ના — જિનજી કહે. ૪૦.
અન્વયાર્થઃ — [ये] જેઓ [अक्षनिपतितं] અક્ષપતિત અર્થાત્ ઇન્દ્રિયગોચર [अर्थं]
પદાર્થને [ईहापूर्वैः] ઈહાદિક વડે [विजानन्ति] જાણે છે, [तेषां] તેમને માટે [परोक्षभूतं]
✽પરોક્ષભૂત પદાર્થને [ज्ञातुं] જાણવાનું [अशक्यं] અશક્ય છે [इति प्रज्ञप्तम्] એમ સર્વજ્ઞદેવે
કહ્યું છે.
ટીકાઃ — વિષય અને વિષયીનો ૧સન્નિપાત જેનું લક્ષણ ( – સ્વરૂપ) છે એવો જે
ઇન્દ્રિય અને પદાર્થનો ૨સન્નિકર્ષ તેને પામીને, અનુક્રમે ઊપજતા ઈહાદિક ક્રમથી જેઓ જાણે
છે, તેઓ જેનો સ્વ -અસ્તિત્વકાળ વીતી ગયો છે તેને તથા જેનો સ્વ -અસ્તિત્વકાળ ઉપસ્થિત
થયો નથી તેને ( – અતીત તથા અનાગત પદાર્થને) જાણી શકતા નથી કારણ કે (અતીત –
✽પરોક્ષ = અક્ષથી પર અર્થાત્ અક્ષથી દૂર હોય એવું; ઇન્દ્રિય -અગોચર.
૧. સન્નિપાત = મેળાપ; સંબંધ થવો તે. ૨. સન્નિકર્ષ = સંબંધ; સમીપતા.
૬૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-