છે. આહા.. હા! છે...? “સુવર્ણના અસ્તિત્વથી જ પીળાશાદિકની અને કુંડળાદિકની નિષ્પત્તિ – સિદ્ધિ
– થાય છે. સુવર્ણ ન હોય તો પીળાશાદિક અને કુંડળાદિક પણ ન હોય; તેવી રીતે” દ્રવ્યે, ક્ષેત્રે, કાળે
કે ભાવે દ્રવ્યથી જુદા નહિ જોવામાં આવતા ગુણો અને પર્યાયોનું અસ્તિત્વ તે દ્રવ્યનું જ અસ્તિત્વ
છે.” વસ્તુથી જુદા ગુણો (અને) પર્યાયો જોવામાં આવતા નથી. તેના ગુણો કાયમ રહેનારા અને
વર્તમાન પર્યાય, તેનો આધાર ને કર્તા તો દ્રવ્ય છે. આહા... હા... હા! અહીંયાં તો કહે છે કે પરની
દયા હું પાળી શકું છું એ વાત (માન્યતા) મિથ્તાત્વ છે. કેમકે પરની પર્યાય છે ને પરનો ગુણ છે એ
તો (એના) દ્રવ્યને કારણે છે. એ (જીવ) બચ્યો છે એ પર્યાય, એના દ્રવ્યને કારણે છે. આ કહે કે મેં
એને બચાવ્યો. એવી જે પરની પર્યાય મેં કરી, એ માન્યતા તદ્ન મિથ્યાદ્રષ્ટિની છે!! અહા... હા.. હા..
હા! આવું છે.
કહે કે મેં આ પૈસા આપ્યા. એ તદ્ન ભ્રમને અજ્ઞાન છે. કો’ આવું છે!
હોય, દ્રવ્યના અસ્તિત્વથી જ ગુણોની અને પર્યાયોની નિષ્પત્તિ થાય છે, દ્રવ્ય ન હોય તો ગુણો અને
પર્યાયો ન હોય. આવું અસ્તિત્વ તે દ્રવ્યનો સ્વભાવ છે. આહા... હા.. હા!
ધારણ કરીને” . આહા... હા... હા! (શ્રોતાઃ) વળી ગુણ, પર્યાયથી સુવર્ણ કીધું ને..! (ઉત્તરઃ) હેં!
ગુણ, પર્યાયથી (જ) સુવર્ણ છે. ગુણ, પર્યાય ખરેખર સુવર્ણના કર્તા છે. આહા...! ઝીણી વાત છે. દ્રવ્ય
પોતાના ગુણ, પર્યાયનો કર્તા- કરણ ને સાધન (છે) એમ ગુણ, પર્યાય દ્રવ્યના કર્તા-કરણ અને
અધિકરણ છે. અરેરે! આવી વાત ક્યાં? ‘ભેદજ્ઞાન’ ની વાત છે આ તો પ્રભુ! પ્રત્યેક પદાર્થ અપની
પર્યાયસે પરિણમતે હૈ. એ પર્યાયનો આધાર, તેનું ‘દ્રવ્ય’ છે. એ પર્યાય, બીજું દ્રવ્ય કરે, ત્રણ કાળમાં
બનતું નથી. આહા... હા! આવું! વાત!! શું કહે છે?
અધિકરણરૂપે સુવર્ણના સ્વરૂપને ધારણ કરીને” એ પીળાશ આદિ ગુણ ને કુંડળ આદિ પર્યાયો, એ
સુવર્ણના સ્વરૂપને ધારણ કરી આપે છે. આહા... હા... હા! છે?
દ્રવ્ય સિદ્ધિ થાય છે. છે? નીચે છે (ફૂટનોટમાં) ‘તેમનાથી’ = ‘પીળાશ’ આદિગુણો અને
કુંડળાદિપયારેથી. (સુવર્ણનું અસ્તિત્વ નિષ્પન્ન થવામાં - સિદ્ધ થવામાં - નીપજવામાં મૂળ સાધન
પીળાશ આદિ ગુણો અને કુંડળાદિપર્યાયો જ છે). આહા... હા!
અસ્તિત્વ એમના