લઈને ‘એક’ - ‘છે’ એવા એકપણાંનાં લક્ષ્યે અનેક નામ જુદું-જુદું સ્વરૂપ - અસ્તિત્વ છે ત્યાં
(અનેકપણું એકપણામાં) ઢંકાઈ જાય છે. આવો મારગ હવે! ભાઈ! સાંભળ્યું ન હોય કોઈ દી’
આવું...! આહા.... હા.... હા...!
ગુણ છે, દ્રવ્ય છે, પણ છે... છે. છે.... માં બધામાં -સદ્રશપણું -એક પણું જે ભિન્ન-ભિન્ન (દ્રવ્યોમાં) છે
એ ઢંકાઈ જાય છે. છ? “એકત્વ તિરોહિત કરે છે” છે છે એવું જે એકત્વ, એ ભિન્ન-સ્વરૂપનું
અસ્તિત્વ છે તેને તે ઢાંકી દ્યે છે. આહા... હા... આ તે વીતરાગ - કેવળીનું સત્ય શું છે એની
વાસ્તવિક સ્થિતિની સત્તા ધરાવે છે. બીજાં - અન્યમતિઓ. બીજી રીતે કહેતા હોય તો, તેવું સ્વરૂપ
નથી. સમજાય છે કાંઈ?
જે અનેકત્વ તેને” , જેમ દ્રવ્ય છે અનેક (એ સર્વ) પોતાના સ્વરૂપ અસ્તિત્વને લઈને (ભિન્ન-
ભિન્ન) અનેક છે એ અનેકત્વ”
અસ્તિત્વ) છે એ અનેકત્વપણાં વડે એકત્વ (ઊભું થાય છે) એટલે અનેકપણું તિરોહિત કરે છે.
(અર્થાત્) ભિન્ન-ભિન્ન છે તેને તે ઢાંકી દ્યે છે. આહા.. હા...! આવું છે! ભાષા તો સાદી છે પણ હવે
(સમજવું તો એને છે.) વસ્તુ તો!! પરમાત્મા જિનેશ્વરદેવ જે રીતે વસ્તુનું સ્વરૂપ (દેખે છે તે કહે છે)
‘છે’ (સ્વરૂપ અસ્તિત્વ) ભિન્નપણું - અનેકપણું છે પણ સાદ્રશ્યપણાં વડે બધું એક છે. એકમાં અનેકપણું
ઢંકાઈ જાય છે છતાં ‘એક’ માં અનેકપણું - ભિન્નપણું (રહેતું) નથી, એમ નહીં, આહા... હા... હા!
એકપણાંમાં ઢંકાઈ જતું હોવા છતાં”
આહા... હા.. શું કીધું?
એ સ્પષ્ટપણે પ્રકાશે છે, એ ઢંકાઈ ગયું માટે ભિન્ન- ભિન્ન નથી, એમ નથી. આહા... હા...! એ વૃક્ષનું
દ્રષ્ટાંત કહ્યું (હવે સિદ્ધાંત કહે છે સર્વ દ્રવ્યોમાં)
હોવા છતાં (પોતપોતાનાં) વિશેષલક્ષણભૂત સ્વરૂપ– અસ્તિત્વના અવલંબનથી” દરેક આત્મા અને