૩૨૪ ]
રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
इति प्रभाचन्द्रविरचितायां समन्तभद्रस्वामीविरचितोपासकाध्ययनटीकायां
पंचमः परिच्छेदः ।
આમાં ટીકાકારે ગ્રન્થકર્તા શ્રીમત્ સમન્તભદ્રાચાર્યનો અને ‘प्रभेन्दुः’ શબ્દથી પોતાના ‘પ્રભાચંદ્ર’ નામનો નિર્દેશ કર્યો છે, ‘શ્રી રત્નકરણ્ડ’ શબ્દથી ગ્રંથના નામનો પણ નિર્દેશ કર્યો છે. ૧૫૦.
એ પ્રમાણે શ્રી સમન્તભદ્રસ્વામીવિરચિત ઉપાસકાધ્યનની
શ્રી પ્રભાચંદ્રવિરચિત ટીકામાં પાંચમો પરિચ્છેદ પૂર્ણ થયો. ૫.
12345678901234567890123456789012123456
સમાપ્ત