Samaysar (Gujarati). Kalash: 86-88.

< Previous Page   Next Page >


Page 224 of 642
PDF/HTML Page 255 of 673

 

background image
(उपजाति)
एकस्य चेत्यो न तथा परस्य
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
यस्तत्त्ववेदी च्युतपक्षपात-
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
।।८६।।
(उपजाति)
एकस्य दृश्यो न तथा परस्य
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
यस्तत्त्ववेदी च्युतपक्षपात-
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
।।८७।।
(उपजाति)
एकस्य वेद्यो न तथा परस्य
चिति द्वयोर्द्वाविति पक्षपातौ
यस्तत्त्ववेदी च्युतपक्षपात-
स्तस्यास्ति नित्यं खलु चिच्चिदेव
।।८८।।
શ્લોકાર્થઃ[ चेत्यः ] જીવ ચેત્ય (ચેતાવાયોગ્ય) છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ
છે અને [ न तथा ] જીવ ચેત્ય નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ]
ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी
च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ
જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૮૬.
શ્લોકાર્થઃ[ दृश्यः ] જીવ દ્રશ્ય (દેખાવાયોગ્ય) છે [ एकस्य ] એવો એક નયનો પક્ષ
છે અને [ न तथा ] જીવ દ્રશ્ય નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ] આમ [ चिति ]
ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः तत्त्ववेदी
च्युतपक्षपातः ] જે તત્ત્વવેદી પક્ષપાતરહિત છે [ तस्य ] તેને [ नित्यं ] નિરંતર [ चित् ] ચિત્સ્વરૂપ
જીવ [ खलु चित् एव अस्ति ] ચિત્સ્વરૂપ જ છે. ૮૭.
શ્લોકાર્થઃ[ वेद्यः ] જીવ વેદ્ય (વેદાવાયોગ્ય, જણાવાયોગ્ય) છે [ एकस्य ] એવો એક
નયનો પક્ષ છે અને [ न तथा ] જીવ વેદ્ય નથી [ परस्य ] એવો બીજા નયનો પક્ષ છે; [ इति ]
આમ [ चिति ] ચિત્સ્વરૂપ જીવ વિષે [ द्वयोः ] બે નયોના [ द्वौ पक्षपातौ ] બે પક્ષપાત છે. [ यः
૨૨૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-