Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 30 of 673

 

background image
વિષયાનુક્રમણિકા
૨૭

વિષય

ગાથા
વિષય
પૃષ્ઠ
ટીકાકાર આચાર્યદેવે કૃત-કારિત-
અનુમોદનાથી મન-વચન-કાયા વડે અતીત,
વર્તમાન અને અનાગત કર્મના ત્યાગનું
ઓગણપચાસ ઓગણપચાસ ભંગ દ્વારા
કથન કરીને કર્મચેતનાના ત્યાગનું વિધાન
દર્શાવ્યું છે તથા એકસો અડતાળીશ
પ્રકૃતિઓના ત્યાગનું કથન કરીને કર્મફળ-
ચેતનાના ત્યાગનું વિધાન દર્શાવ્યું છે.)....
જ્ઞાનમાત્ર કહ્યો હોવા છતાં સ્યાદ્વાદ સાથે
વિરોધ કેમ નથી આવતો તે બતાવવા, તથા
એક જ જ્ઞાનમાં ઉપાયભાવ અને ઉપેયભાવ
બન્ને કઈ રીતે ઘટે છે તે બતાવવા ટીકાકાર
આચાર્યદેવ સમયસારની ‘આત્મખ્યાતિ’
ટીકાના અંતમાં ‘પરિશિષ્ટ’રૂપે સ્યાદ્વાદ
અને ઉપાય-ઉપેયભાવ વિષે થોડું કહેવાની
પ્રતિજ્ઞા કરે છે . . . . . . . . . . . . .
૩૮૭
૫૮૯

જ્ઞાનને સમસ્ત અન્ય દ્રવ્યોથી જુદું દર્શાવ્યું

એક જ્ઞાનમાં જ ‘‘તત્-અતત્, એક-અનેક, સત્-
છે . . . . . . . . . . . . . . . . . . . .
૩૯૦
અસત્, નિત્ય-અનિત્ય’’ આ ભાવોના ૧૪
ભંગ કરી તેનાં ૧૪ કાવ્ય કહ્યાં છે. . . .
૫૯૦

આત્મા અમૂર્તિક છે તેથી તેને પુદ્ગલમયી દેહ

નથી . . . . . . . . . . . . . . . . . . .
૪૦૫
જ્ઞાન લક્ષણ છે અને આત્મા લક્ષ્ય છે, જ્ઞાનની

દ્રવ્યલિંગ દેહમયી છે તેથી દ્રવ્યલિંગ આત્માને

પ્રસિદ્ધિથી જ આત્માની પ્રસિદ્ધિ થાય છે,
માટે આત્માને જ્ઞાનમાત્ર કહ્યો છે . . .
મોક્ષનું કારણ નથી; દર્શનજ્ઞાનચારિત્ર જ
મોક્ષમાર્ગ છે એવું કથન . . . . . . . .
૬૦૬
૪૦૮
એક જ્ઞાન-ક્રિયારૂપ પરિણત આત્મામાં જ અનંત

મોક્ષના અર્થીએ દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપ મોક્ષ-

શક્તિઓ પ્રગટ છે, તેમાંથી સુડતાલીશ
શક્તિઓનાં નામ તથા લક્ષણોનું કથન. . .
માર્ગમાં જ આત્માને જોડવો એવો ઉપદેશ
કર્યો છે . . . . . . . . . . . . . . . . .
૬૦૯
૪૧૧
ઉપાય-ઉપેયભાવનું વર્ણન; તેમાં, આત્મા

જે દ્રવ્યલિંગમાં મમત્વ કરે છે તેણે સમયસારને

પરિણામી હોવાથી સાધકપણું અને
સિદ્ધપણું
એ બન્ને ભાવ બરાબર ઘટે છે
જાણ્યો નથી. . . . . . . . . . . . . . .
૪૧૩

વ્યવહારનય જ મુનિ-શ્રાવકના લિંગને મોક્ષમાર્ગ

એવું કથન . . . . . . . . . . . . . . .
૬૧૪
કહે છે, નિશ્ચયનય કોઈ લિંગને મોક્ષમાર્ગ
કહેતો નથી
એવું કથન . . . . . . . .
થોડા કળશોમાં, અનેક વિચિત્રતાથી ભરેલા
૪૧૪
આત્માનો મહિમા કરીને પરિશિષ્ટ
સંપૂર્ણ . . . . . . . . . . . . . . . . . .

આ શાસ્ત્રને પૂર્ણ કરતાં તેના અભ્યાસ વગેરેનું

૬૧૮
ફળ કહ્યું છે . . . . . . . . . . . . . .
૪૧૫
ટીકાકાર આચાર્યદેવનું વક્તવ્ય, આત્મખ્યાતિ


પરિશિષ્ટ
ટીકા સંપૂર્ણ . . . . . . . . . . . . . . .
૬૨૪
૬૨૫

આ શાસ્ત્રમાં અનંત ધર્મવાળા આત્માને

ભાષાટીકાકારનું વક્તવ્ય, ગ્રંથ સમાપ્ત . .