Samaysar Kalash Tika (Gujarati). Shlok: 92-93.

< Previous Page   Next Page >


Page 78 of 269
PDF/HTML Page 100 of 291

 

૭૮

સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-

विकल्पवीचिभिः उच्छलत्’’ (पुष्कल) અતિ ઘણી, (उच्चल) અતિ સ્થૂલ એવી જે (विकल्प) ભેદકલ્પના, એવી જે (वीचिभिः) તરંગાવલી તેના વડે (उच्छलत्) આકુલતારૂપ છે; તેથી હેય છે, ઉપાદેય નથી. ૪૬૯૧.

(સ્વાગતા)
चित्स्वभावभरभावितभावा-
भावभावपरमार्थतयैकम्
बन्धपद्धतिमपास्य समस्तां
चेतये समयसारमपारम्
।।४७-९२।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘समयसारम् चेतये’’ સમયસારનો અર્થાત્ શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરવો કાર્યસિદ્ધિ છે. કેવો છે? ‘‘अपारम्’’ અનાદિ-અનન્ત છે. વળી કેવો છે? ‘‘एकम्’’ શુદ્ધસ્વરૂપ છે. શા વડે શુદ્ધસ્વરૂપ છે? ‘‘चित्स्वभावभरभावितभावा- भावभावपरमार्थतया एकम्’’ (चित्स्वभाव) જ્ઞાનગુણ તેનો (भर) અર્થગ્રહણવ્યાપાર તેના વડે (भावित) થાય છે (भाव) ઉત્પાદ (अभाव) વિનાશ (भाव) ધ્રૌવ્ય એવા ત્રણ ભેદ, તેમના વડે (परमार्थतया एकम्) સાધ્યું છે એક અસ્તિત્વ જેનું. શું કરીને? ‘‘समस्तां बन्धपद्धतिम् अपास्य’’ (समस्तां) જેટલી અસંખ્યાત લોકમાત્ર ભેદરૂપ છે (बन्धपद्धतिम्) જ્ઞાનાવરણાદિ કર્મબંધરચના તેનું (अपास्य) મમત્વ છોડીને. ભાવાર્થ આમ છે કેશુદ્ધસ્વરૂપનો અનુભવ થતાં જેમ નયવિકલ્પો મટે છે તેમ સમસ્ત કર્મના ઉદયે જેટલા ભાવ છે તે પણ અવશ્ય મટે છે એવો સ્વભાવ છે. ૪૭૯૨.

(શાર્દૂલવિક્રીડિત)

आक्रामन्नविकल्पभावमचलं पक्षैर्नयानां विना सारो यः समयस्य भाति निभृतैरास्वाद्यमानः स्वयम्

विज्ञानैकरसः स एष भगवान्पुण्यः पुराणः पुमान् ज्ञानं दर्शनमप्ययं किमथवा यत्किञ्चनैकोऽप्ययम् ।।४८-९३।।

ખંડાન્વય સહિત અર્થઃ‘‘यः समयस्य सारः भाति’’ (यः) જે (समयस्य सारः)