૧૦૨ ]
[ સર્વજ્ઞ સત્તાસ્વરૂપ
સહી શકે? શ્રી શ્લોકવાર્તિકમાં પણ કહ્યું છે કે —
‘प्रतीतिविलोपो हि स्याद्वादिभिर्न क्षमं सोढुं’ ।
અર્થઃ — જે સ્યાદ્વાદી છે તેનાથી પોતાની પ્રતીતિ જે
શ્રદ્ધાન તેનો વિલાપ – જે અન્યના કથનથી સદૂષણપણું (તે) સહ્યું
જતું નથી. કારણ કે – દૂષણસહિત સદોષશ્રદ્ધાન થવાથી પછી
નિર્દોષ – દૂષણરહિત શ્રદ્ધાનનો આશ્રય થતો નથી.
ઇતિ સર્વજ્ઞસત્તા સ્વરૂપ સંપૂર્ણ.
૧મંગલમય મંગલકરણ, ૨વીતરાગવિજ્ઞાન ।
નમો તેહ જેથી થયા, અરહંતાદિ મહાન ।।
૧. મંગલ = પવિત્રતાને લાવનાર અને અપવિત્રતાને ટાળનાર.
૨. વિજ્ઞાન = કેવલજ્ઞાન.
સમાપ્ત