ભજનમાળા ][ ૧૧૯
જિનેન્દ્રદેવ વંદન
નૈનાં લાગ રહે મોરે જિન ચરનન કી ઓર....
નિરખત મૂરત તેરી નૈનાં જૈસે ચન્દ્ર ચકોર...
જૈસે ચાતક ચહત મેઘકું ઘન ગરજત જિમ મોર....
જ્ઞાન કહે ધન ભાલ હમારા વંદે દોઉં કર જોર....
✽
શ્રી ´ષભદેવ સ્તુતિ
દ્રગનભર દેખન દે મુખચંદ....દ્રગનભર......
માતા મોરા દેવ્યા ધન તુમ જાયા ૠષભ જિનંદ....
જાકે દરશન તેં સુખ ઉપજે મિટ જાવે દુઃખ ફંદ....
વાકે મુખ પર વારું મૈં હિતકર ‘ચિરંજી રહો તેરા નંદ’....
દ્રગન ભર દેખન દે મુખચંદ્ર.....
✽
— અનંત ચતુર્દશી પ્રસંગે —
શ્રી જિનેન્દ્ર – સ્તવન
આજ અનંત ચતુર્દશી દિન છે રે.....
એ વ્રત અહો અણમૂલ
આજ દીઠા જિનેન્દ્ર ભગવાનને રે.... ૧
અનંત આનંદ પ્રગટો મુજ અંતરે રે,
એ ચૈતન્ય સ્વરૂપ અદ્ભુત....આજ.... ૨