શ્રી જિનવાણી – સ્તવન
ધન્ય જિનવાણી, ધન્ય જિનવાણી, ધન્ય જિનવાણી માતા....
પલપલ હોજો શરણ તમારું આનંદ મંગલ કાર....
જિનેન્દ્રદેવ કે મુખ કમળ મેં સોહે મોરી માતા,
મહિમા તોરી અપરંપારા જાઉં બલિબલિ હારા....ધન્ય૦ ૧
સલિલ સમાન કલિમલભંજન બુધ જન રંજનહારી,
રત્નત્રયના પોષણ કરતી નિતનિત મંગલકારી. ધન્ય૦ ૨
જિનવાણી કો જિસને અપની સચ્ચી માત બનાઈ,
ફિર નહીં કરની પડતી ઉસકો જગમેં માતા કોઈ. ધન્ય૦ ૩
તીન લોક પતિ બડેબડે ભી આતે ગોદ તિહારી,
આશીષ તોરી પાકર માતા હો જાતે ભવપારી. ધન્ય૦ ૪
મોક્ષકે માર્ગ દિખાકર તું તો જ્ઞાન ચક્ષુ કી દાતા;
બાલક તારા મુક્તિ પામે એવી શ્રુતિ માતા...ધન્ય૦ ૫
‘ચેતનરૂપ અનૂપ અમૂરત’ અબ તક નહિ પહચાની,
‘સિદ્ધસમ નિજપદ’કો દિખલાકર સિદ્ધપદમેં પહુંચાતી...ધન્ય૦ ૬
પુનિ પુનિ જન્મ સે ડરકર જોભી આતા ગોદ તિહારી,
ધર્મ-જન્મ કો દેકર માતા! જન્મ નશાવનહારી. ધન્ય૦ ૭
કાન ગુરુ કે અંતર પટમેં નિત્યે વસતી માતા,
ઝરઝર ઝરઝર નિત્યે ઝરતી મીઠી અમૃતમાતા...ધન્ય૦ ૮
ભજનમાળા ][ ૧૩૭