Shri Jinendra Bhajan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 138 of 208
PDF/HTML Page 148 of 218

 

background image
આગમ કેરા રહસ્ય ખોલ્યાં કહાન ગુરુજી દેવા,
ભવ્ય જનોને પાર ઉતાર્યા આપ્યા મુક્તિ મેવા...ધન્ય૦
ધનધન વાણી દેવગુરુની આતમની હિતકારી,
જયજય તારો જગમાં હોજો, હે જગ મંગલકારી....ધન્ય ૧૦
શ્રી મુનિરાજ સ્તવન
( મૈં વીસ જિનવરકો ચિત્તમેં લગાકર )
મૈં પરમ દિગંબર સાધુ કે ગુણ ગાઉં રે.....
મૈં શુદ્ધ ઉપયોગી સંતનકો નિત ધ્યાઊં રે....
મૈં પંચ મહાવ્રત ધારી કો શિર નાઊં રે....
જો વીસ આઠ ગુણ ધરતે, મન વચન કાય વશ કરતે,
બાવીસ પરિષહ જિત જિતેન્દ્રિય ધ્યાઉં રે....મૈં૦
જિન કનક કામિની ત્યાગી, મન મમતા વિરાગી,
હો સ્વ-પર ભેદ વિજ્ઞાની સે ગુણ પાઉં રે....મૈં૦
જો હિતમિત વચન ઉચ્ચરતે, ધર્મામૃત વર્ષા કરતે,
સૌભાગ્ય તરણતારણ પર બલિબલિ જાઉં રે....મૈં૦ ૩
કુંદકુંદ પ્રભુ વિચરતે, તીર્થંકર સમ જો ભરતે,
ઐસે મુનિ માર્ગ પ્રણેતા કો મૈં ધ્યાઉં રે....મૈં૦
૧૩૮ ][ શ્રી જિનેન્દ્ર