મુદ્રા સૌમ્ય નીરખ કર વૃદ્ધિ નમતા વારંવાર....કિ
તુમને છોડા સબ ઘરબાર....ધન્ય૦ ૩
✽
શ્રી મુનિરાજ – સ્તુતિ
ઐસે મુનિવર દેખેં, વનમેં.....(૨)
જાકે રાગ – દ્વેષ નહીં તનમેં.......
ગ્રીષ્મ ૠતુ શિખર કે ઉપર.....(૨)
મગન રહે ધ્યાનનમેં......૧
ચાતુર્માસ તરુતલ ઠાડે......(૨)
બુંદ સહે છિન છિન મેં......૨
શીતમાસ દરિયા કે કિનારે......(૨)
ધીરજ ધારે ધ્યાનનમેં......૩
ઐસે ગુરુકો મૈં નિત પ્રતિ ધ્યાઉં......(૨)
દેત ઢોક ચરણનમેં.......૪
✽
કહાનગુરુકા જન્મોત્સવ
(રાખના રમકડાને....)
ગુરુકહાનના એ જન્મને હાં...ભક્તો સૌ ભાવે ઊજવે રે....
જયજયકાર ગજાવી આજે મંગલનાદે વધાવે રે....એ....
— કહાનના એ જન્મને....૧
ભજનમાળા ][ ૧૪૩