આતમ ગીત સુનાકર માતા નીંદ નશાવન હારી,
સ્વાનુભૂતિ – આનંદ કે ઝૂલે તું ઝૂલાવન હારી...જય૦ ૩
લાલન પાલન કરતી માતા બોધિ સમાધિ દાતા,
બાલક તારા મુક્તિ પામે એવી મારી માતા...જય૦ ૪
જિનવર પ્રભુને પૂરવ ભવમાં સોલહ કારણ ભાયા,
ધર્મ વૃદ્ધિના ઉત્તમ ભાવે તીર્થંકર પદ પાયા...જય૦ ૫
તીર્થંકર કે પાવન મુખસેં તેરી ઉત્પત્તિ માતા,
રાગ કે બંધન તોડ પ્રભુને જબ અરહંત પદ પાયા....જય૦ ૬
મુનિ – અર્જિકા શ્રાવક – શ્રાવિકા સબકો મંગલ કારી,
રત્નત્રયીના પોષણ કરતી નિત નિત આનંદકારી....જય૦ ૭
કોટિ જીભતેં મહિમા તેરી કહી શકે નહીં કોઈ,
અલ્પ મતિ બાલક કિમ ગાવેં, અધમ ઉદ્ધારન હારી...જય૦ ૮
જિનવર મુખસે ચલતી ચલતી કહાનગુરુ મુખ આઈ,
મારા ગુરુની વાણી એ તો જાણે જિનધુનિ આઈ....જય૦ ૯
તુજ હૈયાનાં હાર્દ પ્રકાશે ગુરુવર કહાન હમારા,
મહિમા સારી જગમાં ફેલાવે એના નંદન તારા...જય૦ ૧૦
હે જિનવાણી! ઝંડા તેરા કહાનગુરુ ફરકાવે,
ફરફર ફરફર ફરકાવીને જિન શાસન શોભાવે...જય૦ ૧૧
ગુરુજી પ્રતાપે તુજ કો પાકર જનની! હમ હરષાયે,
અનાથ બાલક સનાથ હોકર આતમકી નિધિ પાયે...જય૦ ૧૨
✽
ભજનમાળા ][ ૧૪૫