Shri Jinendra Bhajan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 156 of 208
PDF/HTML Page 166 of 218

 

background image
દ્યુતિ વિભૂતિ વિજ્ઞાન વિશેષતા, બલ અનંત સુશક્તિ અશેષતા;
અસમરૂપ ઉદાર સમંકરં, અપરદેવ નહીં તુમ તેં પરં.
કરન તાત સુવૃક્ષ અનંદ હો, સુભગ માત સુતારા-નંદ હો;
લસત હૈ ગજ લક્ષન સોહનો, સુભગ રુપ ત્રિલોક વિમોહનો.
યહ કૃપા યુગમંધર કીજીએ, દરશ મોહિ પ્રતક્ષ જુ દીજિએ;
તુમ કહાવત દીનદયાલ હો, કરિ યહી હમરી પ્રતિપાલ હો. ૧૦
( ધત્તા છંદ )
જય જય જગસારં, વિગત વિકારં, સુખિત અપારં, જિત મારં;
હનિ અઘ જંજારં, સુનહુ પુકારં, યુગમંધર ભવ ભયહારં.
( અડિલ્લ છંદ )
યુગમંધર કું યજત સજત સુખસાર હૈ,
તજત સંગ દુર્બુદ્ધિ સુ સુમતિ અપાર હૈ;
સુરતિય લોચન ભ્રમર કંજ મુખ તાસકો,
હોત ભવન પરિપૂર અમલ યશ જાસકો.
[૩]
શ્રી બાહુજિનસ્તવન
( દોહા )
અનુભવ સુમન સુયોગતેં, ઉપજી સરસ હિલોલ,
કિયે દૂર પરમલ સકલ, સરસત સુગુન કિલોલ.
૧૫૬ ][ શ્રી જિનેન્દ્ર