અકલં અચલં સકલં વિમલં, અઅલં સઅલં સુવચં સુઅલં;
અતનં અગનં સુમનં દમનં, રમનં વમનં ભવ દુઃખગનં. ૨
દુઃખદાઘહતાર્થ ઘનં સઘનં, ગરુડં દુર રાગફણી દમનં;
અઘ ઔઘઘનં ઘન હો પવનં, દુર આસ પિપાસહનં સુવનં. ૩
અઘટં વિકટં નિકટં સુઘટં, અતટં સુતટં વિરટં સુરટં;
અખયં અભયં અજરં અમરં, સચિરં અચિરં સપરં અપરં. ૪
વિદદં અમદં અગદં સુસદં, સુખદં શિવદં શુભદં સુવિદં;
અમરં સભરં સુકરં નિકરં, અગતાગત તું જિતકં સમરં. ૫
ન ક્ષુધા ન તૃષા નહિ રાગધૃતં, નહિ દ્વેષ રુ જન્મ જરા ન મૃતં;
ભય વિસ્મય રોગ રૂ શોકહતં, નહિ સ્વાપ મહાદુઃખદાય રતં. ૬
નહિ સ્વેદ રુ ખેદ જુ મોહ મદં, નહિ આરતિ ઔર સુચિંત ઇદં;
યહ દોષ મહા દશ-આઠ હને, વર વૈન દયા રસપૂર સને. ૭
ત્રયકાલ જુ ભૂત રુ વર્તન હૈ, સુ ભવિષ્યત ભેદ કહે તુમ હૈ;
વિન ગોચર અક્ષ પદારથ જે, સુ જિતાય દિયે સબકું જિમ જે. ૮
કરતે અનુભૌ સુખ હોત મહા, નહિ લોક વિરુદ્ધ પ્રસંગ તહાં;
ભ્રમમેં ભવિ ભૂલ રહે સુ જિન્હેં, સુખપંથ જિતાય દિયો સુતિન્હેં. ૯
સમયે ઇક જો પરતીતિ ધરે, વહ જીવ અનુપમ શક્તિ વરે;
પરિવર્તન કાલ જુ અર્દ્ધ સમે, ફિરતો ભવ કાનનમેં ન ભ્રમે. ૧૦
યહ દીનદયાલપનો તુમરો, સુ ઉચારિ શકે મુખ કયું હમરો;
અરજી ઉર ‘થાન’ તની ધરિયે, અબ દીન નિહારી દયા કરિયે. ૧૧
૧૭૨ ][ શ્રી જિનેન્દ્ર