( શાર્દૂલવિક્રીડિત છંદ )
સંયુક્તં સુબલં મહાબલ પિતા, નગ્રી જયા જન્મભૂ,
સીમા રૂપસુબુુદ્ધિ માત મહિમા, ચિહ્નં સુચંદ્રાન્વિતં;
સંસંતાનંદ પૂર ભૂરિ સુખદં, દૂરી કૃતં દુદુંખં,
લોકાલોકવિલોક શોકદલનં દેવં ભુજંગં નમઃ.
( અડિલ્લ છંદ )
જિન ભુજંગ યુતિ કરત દુરિત સબહી ડરેં,
ધ્યાન દ્વાર ઉર ધરત કર્મ દાદુર ડરે;
ટરેં સકલ ભવપીર પીર પરગુન તની,
હોત સિદ્ધ સબ કાજ ૠદ્ધિ અતુલિત ઘની.
✽
[૧૫]
શ્રી £શ્વર જિન – સ્તવન
(દોહા)
શંકર શં કરિ સકલ કે, હરિ વિકલપ ગન ભૂરિ;
પૂરિ પૂરિ ઉર સર સુરસ, ચૂરિ ચૂરિ દુઃખ ચૂરિ.
( દીપકલા છંદ )
જય ઈશ્વર દેવ કૃપા નિધાન, ચિત્ત કોક શોક દલ દિન સમાન;
ભવિવૃંદ કોકનદકું કલિંદ, શિવવધૂ વદન પંકજ મલિંદ. ૧
૧૮૮ ][ શ્રી જિનેન્દ્ર