Shri Jinendra Bhajan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 46 of 208
PDF/HTML Page 56 of 218

 

background image
૪૬ ][ શ્રી જિનેન્દ્ર
વધાાઇ!
(શ્રી નેમિનાથ પ્રભુનો જન્મકલ્યાણક...)
ગાવોરી વધાઈયાં હો, સમદ વિજયજી કે દ્વાર...ટેક.
જાયા સુત સોહના હો, મનડા મોહના સુખકાર,
આઈ સબ નારિયાં હો, સજ સજ અંગભૂષણ સાર,
હિલમિલ ગાઈયાં હો, સબ ઘર આજ મંગલાચાર,
ગુણીજન સબ હી ગાવે.....વાહ વાહ!
વધાઈ ગાવત ધાયે.....વાહ વાહ!
સબેં મિલિ આનંદભારી.....વાહ વાહ!
નચે સબ દે દે તારી.....વાહ વાહ!
બજૈ બહુ ભાંતિન બાજા .....વાહ વાહ!
સુનત કાનન સુખ સાજા.....વાહ વાહ!
સમય યો દેખ્યો ભારી.....વાહ વાહ!
હર્ષ સબ પૂરમેં ભારી.....વાહ વાહ!
લખ લખ રૂપ જિનકા હો, હરખે સકલ પુર નરનાર....(૧)
નૃપને દાન દેકે હો જાચક કિયે સકલ નિહાલ,
અપની માલ પહનાઈ દીને વસ્ત્ર બહુ ધન સાર,
સબૈ જાદવ મિલિ આયે.....વાહ વાહ!
દેખ તા મન હર્ષાયે.....વાહ વાહ!
આજ કા દિન સુખકારી.....વાહ વાહ!