૧૫૨ ][ શ્રી જિનેન્દ્ર
વિશ્વદિવાકર નાથ સીમંધર, કુંદનયનના તારા,
જગનિરપેક્ષપણે જગજ્ઞાયક, વંદન કોટિ અમારાં;
— તાત! જગતારણહારા રે,
જગત આ તુજથી ઉજિયારા.
હે જિનવર! તુજ ચરણકમળના ભ્રમર શ્રી ક્હાન પ્રભાવે,
જિન પામ્યો, નિજ પામું અહો! મુજ કાજ પૂરાં સહુ થાવે;
— આશ મુજ કરજો રે પૂરી,
ઉભય અણહેતુક-ઉપકારી.....સ્વર્ણ૦
શ્રી જિન – સ્તવન
(રાગ – સવૈયા)
ધ્યાનહુતાશનમેં અરિઈંધન, ઝોંક દિયો રિપુ રોક નિવારી,
શોક હર્યો ભવિલોકનકો વર, કેવલજ્ઞાન મયૂખ ઉઘારી.
લોકઅલોક વિલોક ભયે શિવ, જન્મજરામૃત પંક પખારી,
સિદ્ધન થોક બસૈ શિવલોક, તિન્હૈં પગ ધોક ત્રિકાલ હમારી.
તીરથનાથ પ્રનામ કરૈં તિનકે ગુણવર્ણનમેં બુધિ હારી,
મોમ ગયો ગલિ મૂસમઝાર રહ્યૌ તહં વ્યોમ તદાકૃતિ ધારી.
લોક ગહીર નદીપતિ નીર ગયે તરિ તીર ભયે અવિકાર,
સિદ્ધન થોક બસેં શિવલોક તિન્હૈં પગધોક ત્રિકાલ હમારી.
(દોહા)
અવિચલ જ્ઞાન – પ્રકાશતૈં, ગુણ અનંતકી ખાન,
ધ્યાન ધરૈ સો પાઈયે, પરમસિદ્ધ ભગવાન.