Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 10 of 253
PDF/HTML Page 22 of 265

 

background image
૧૦ ][ શ્રી જિનેન્દ્ર
જય પર નિમિત્ત સુખ દુખ નિવાર,
નિરલેપ નિરાશ્રય નિરવિકાર;
નિજમેં પરકો પરમેં ન આપ,
પરવેશ રહો નિર નિત મિલાપ.
તુમ ધર્મ પર્મ આરાધ્ય સાર,
નિજ સમ કરિ કારણ દુર્નિવાર;
તુમ પંચ પરમ ગુરુ આચાર યુક્ત,
નિત ભક્ત વર્ગ દાતાર મુક્ત.
એકાદશાંગ સર્વાંગ પૂર્વ,
સ્વ અનુભવ પાયો ફલ અપૂર્વ;
અંતર બાહિર પરિગ્રહ નસાય,
પરમારથ સાધુ પદ લહાય.
હમ પૂજત નિત ઉર ભક્તિ ઠાન,
પાવે નિશ્ચય શિવ પદ મહાન;
જ્યોં શશિ કિરણાવલિ સિયર પાય,
મણિ ચંદ્ર કાંતિ દ્રુવતા લહાય.
શ્રી જિનસ્તવન
(પદ્ધરી છંદ)
જય કરણ કૃપાણ સુ પ્રથમવાર,
મિથ્યાત્વ સુભટ કીનો પ્રહાર;
દ્રઢ કોટ વિપર્યય મતિ ઉલંઘિ,
પાયો સમકિત થલ થિર અભંગ.