Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 232 of 253
PDF/HTML Page 244 of 265

 

background image
ચરુવર દીપ લેઈ અપછરિયા,
જિનવર આગે ઉતારી ધરિયા;
સુરપતિ મેરુશિખર.... ૧૪
અગર કપૂર ધૂપ ફલ ફળિયા,
ફળ સુરસાલ મધુરરસ મલિયા;
સુરપતિ મેરુશિખર.... ૧૫
કુસુમાંજલિ સાંજલિ સમુજળિયા,
પંડિતરાજ અમૃત વચકલિયા,
સુરપતિ મેરુશિખર.... ૧૬
ત્રિભુવન કીર્તિ પદપંકજ વરિયા,
રત્નભૂષણ સૂરિ મહાકવિ કહિયા;
સુરપતિ મેરુશિખર.... ૧૭
કુંભકલશ ભરી જે જિન ધરિયા,
શાશ્વત શર્મ સદા અનુસરિયા;
સુરપતિ મેરુશિખર.... ૧૮
બ્રહ્મકૃષ્ણ જિનરાજ સ્તવિયા,
જય જયકાર કરી ઉચ્ચરિયા,
સુરપતિ મેરુશિખર.... ૧૯
૨૩૨ ][ શ્રી જિનેન્દ્ર