તાત જાસુ મેઘરાય મંગલા સુ કહી માય,
નગરી અજોધ્યાકે અનેક ગુણ ગાઈયે.
ધ્વજાપૈ વિરાજૈ ગજ પેખે પાપ જાય ભજ,
ત્રિકોટનકી મહિમા દેખે ન અઘાઈયે.
તિહૂં લોકમધ્ય ઇસ અતિશૈ ચૌતીસ લસૈ,
ઐસે જગદીશ ‘ભૈયા’ ભલીભાંતિ ધ્યાઈયે. ૮
(૯) શ્રી સૂરપ્રભ જિન – સ્તુતિ
(સિંહાવલોકન છપ્પય)
સૂરપ્રભ અરહંત, હંત કરમાદિક કીન્હેં,
કીન્હેં નિજ સમ જીવ, જીવ બહુ તાર સુ દીન્હેં;
દીન્હેં રવિ પદવાસ, વાસ વિજયામહિ જાકો,
જાકો તાત સુનાગ, નાગ ભય માને તાકો,
તાકો અનંતબલજ્ઞાનધર, ધર ભદ્રા અવતાર જી;
જિહં ભાવધારિ ભવિ સેવહીં, વહિ નરિંદ લહિ મુક્તશ્રી. ૯
(૧૦) શ્રી વિશાલ જિન – સ્તુતિ
(સવૈયા)
નાથ વિશાલ તાત વિજયાપતિ, વિજયાવતિ જનની જિનકી,
ધન્ય સુ દેશ જહાં જિન ઉપજે, પુંડરગિરિ નગરી તિનકી;
લચ્છન ઇંદુ બસહિ પ્રભુ પાયેં, ગિનૈ તહાં કોન સુરગનકી,
મુનિરાજ કહૈ ભવિજીવ તરે, સો હૈ મહિમા મહીમેં ઇનકી. ૧૦
સ્તવન મંજરી ][ ૮૯