Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 93 of 438
PDF/HTML Page 111 of 456

 

background image
પાવહિ ભવિજન પાર, માત ગંગા સુખધારહિં,
નગર સુસીમા જન્મ આય, મિથ્યામતિ ટારહિં,
પ્રભુ દેહિં ધરમ ઉપદેશ નિત સદા બૈન અમૃત ઝરહિં;
તિન ચરણકમલ વંદન કરત, પાપપુંજ પંકતિ હરહિં. ૧૯
(૨૦) શ્રી અજિતવીર્ય જિન સ્તુતિ
(છપ્પય)
વર્તમાન જિનદેવ પદ્મ, લચ્છન તિન છાજૈ,
અજિતવીર્ય અરહંત, જગતમેં આપ વિરાજૈ;
પદ્માસન ભગવંત ધ્યાન ઇક નિશ્ચય ધારહિ,
આવહિ સુરનરવૃંદ, તિન્હૈં ભવસાગર તારહિ,
નગર અજોધ્યા જન્મ જિન, માત કનનિકા ઉરધરન;
તસ ચરનકમલ વંદત ભવિક જૈ જૈ જિન આનંદકરન. ૨૦
(દોહા)
વર્તમાન વીસી કરી, જિનવર વંદન કાજ;
જે નર પઢૈં વિવેકસોં, તે પાવહિં શિવરાજ. ૨૧
વર્તમાનવીસતીર્થંકરસમુચ્ચયસ્તુતિ
(કવિત)
સીમંધર જુગમંદ્ર બાહુ ઓ સુબાહુ,
સંજાત સ્વયંપ્રભુ નાંવ તિહું પન ધ્યાઈયે;
ૠષભાનન અનંતવીર્ય વિશાલ સૂરપ્રભ,
વજ્રધરનાથકે ચરણ ચિત્ત લાઈયે.
સ્તવન મંજરી ][ ૯૩