Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 94 of 438
PDF/HTML Page 112 of 456

 

background image
ચંદ્રાનન ચન્દ્રબાહુ શ્રી ભુજંગમ ઈશ્વર,
નેમિપ્રભુ વીરસેન વિદ્યમાન પાઈયે;
મહાભદ્ર દેવજસ અજિતવીરજ ‘ભૈયા’,
વર્તમાનવીસકો ત્રિકાલ સીસ નાઈયે. ૨૨
શ્રી તીર્થંકરસ્તુતિ
(દોહા)
શ્રી જિનદેવ પ્રણામ કર, પરમ પુરુષ આરાધ;
કહોં સુગુણ જયમાલિકા, પંચ કરણરિપુ સાધ.
(પદ્ધરિ છંદ)
જય જય સુ અનંત ચતુષ્ટનાથ,
જય જય પ્રભુ મોક્ષ પ્રસિદ્ધ સાથ;
જય જય તુમ કેવલજ્ઞાન-ભાસ,
જય જય કેવલદર્શન-પ્રકાશ.
જય જય તુમ બલ જુ અનંત જોર,
જય જય સુખ જાસ ન પાર ઓર,
જય જય ત્રિભુવન-પતિ તુમ જિનંદ,
જય જય ભવિ-કુમદનિ પૂર્ણ ચંદ.
જય જય તમ નાશન પ્રગટ ભાન,
જય જય જિત ઇદ્રિન તૂં પ્રધાન;
જય જય ચારિત્ર સુ યથાખ્યાત,
જય જય અઘનિશિ નાશન પ્રભાત.
૯૪ ][ શ્રી જિનેન્દ્ર