Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 95 of 438
PDF/HTML Page 113 of 456

 

background image
જય જય તુમ મોહ નિવાર વીર,
જય જય અરિજીતન પરમ ધીર;
જય જય મનમથમર્દન મૃગેશ,
જય જય જમ જીતનકો રસેશ.
જય જય ચતુરાનન હો પ્રતક્ષ,
જય જય જગ-જીવન સકલ રક્ષ;
જય જય તુમ ક્રોધ કષાય જીત,
જય જય તુમ માન હર્યો અજીત.
જય જય તુમ માયાહરન સૂર,
જય જય તુમ લોભનિવાર મૂર;
જય જય શત ઇંદ્રન બંદનીક,
જય જય અરિ સકલ નિકંદનીક.
જય જય જિનવર દેવાધિદેવ,
જય જય તિહુંયન ભવિ કરત સેવ;
જય જય તુમ ધ્યાવહિં ભવિક જીવ,
જય જય સુખ પાવહિં તે સદીવ.
શ્રી જિનેન્દ્રસ્તવન
(રાગમેરી ભાવના)
ભવિક તુમ વંદહુ મનધર ભાવ,
જિન-પ્રતિમા જિનવરસી કહિયે. ભવિક૦
સ્તવન મંજરી ][ ૯૫