Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 113 of 438
PDF/HTML Page 131 of 456

 

background image
જય જય ચન્દ્રપ્રભ ચન્દ્રકાંતિ,
જય જય તિહું પુરજન હરન ભ્રાંતિ.
જય જય પુષ્પદંત મહંત દેવ,
જય જય ષટ દ્રવ્યનિ કહન ભેવ;
જય જય જિન શીતલ શીલમૂલ,
જય જય જિન મનમથ-મૃગ-શારદૂલ.
જય જય શ્રેયાંસ અનંત બચ્છ,
જય જય પરમેશ્વર હો પ્રતચ્છ;
જય જય શ્રી જિનવર વાસુપૂજ,
જય જય પૂજ્યનકે પૂજ્ય તૂજ.
જય જય પ્રભુ વિમલ વિમલ મહંત,
જય જય સુખ દાયક હો અનંત;
જય જય જિનવર શ્રી અનંતનાથ,
જય જય શિવરમણી ગ્રહણ હાથ.
જય જય શ્રી ધર્મજિનેન્દ્ર ધન્ન;
જય જય જિન નિશ્ચલ કરન મનન;
જય જય શ્રી જિનવર શાંતિદેવ,
જય જય ચક્રી તીર્થંકરદેવ.
જય જય શ્રીકુંથુ કૃપાનિધાન,
જય જય મિથ્યાતમહરન ભાન;
સ્તવન મંજરી ][ ૧૧૩
8