ભીમ૧ ભવોદધિ તરણા ૨તરંડા, જેર કર્યા ત્રિકંદડા૩ રે....
પ્રભુ નહિ વ્રીડા રે. ૨
ક્રોધ માન માયા ને લોભા, કરી ઘાત થયા થીર થોભા રે.....
લહિ જગમાંહિ શોભા. ૩
નિજ ગુણ ભોગી કર્મ વિયોગી, આતમ અનુભવ યોગી રે....
નહિ પુદ્ગલ રોગી. ૪
મન-વચ-તન ત્રિક યોગને રુંધી, સિદ્ધ વિલાસને સાધી રે....
ટાળી સકળ ઉપાધી. ૫
યથાખ્યાત-ચારિત્ર ગુણ લીણો, કેવળ સંપદ પીનો રે....
યોગીશ નગીનો. ૬
સિદ્ધ વધૂ અરિહંત નિરંજન, પરમેશ્વર ગત લંછન રે....
સાહિબ સહુ સજ્જન. ૭
❀
શ્રી સીમંધરનાથ – સ્તવન
(સવૈયા)
તુંહી એક પ્યારો પ્રાન, તિહારો હી જ્ઞાન ધ્યાન;
સબ ગુનકો નિધાન, તેરો હી શરન હૈ. ૧
તુમ હો અનાથનાથ, મોક્ષકો ચલાવે સાથ;
જિને સુખ કીનો હાથ, સુખકો કરન હૈ. તુંહી૦ ૨
૧. બિહામણો ૨. વહાણ. ૩. ત્રણ દંડ. ૪. લાજ.
૧૬૨ ][ શ્રી જિનેન્દ્ર