સોરઠ દેશ સુહાવના જી જુનાગઢ મનહાર,
ઊંચા નીચા પર્વત સોહે તીર્થ ગઢ ગિરનાર....સાંવ૦ ૧
સૌરીપુર સે બ્યાહન આયે સ્વામી નેમકુમાર,
તોરન સે રથ ફેર સુધારા સુન પશુવન લલકાર....સાંવ૦ ૨
ધર વૈરાગ્ય પરિગ્રહ ત્યાગે જાના જગત અસાર,
મોડ તોડ કર દીક્ષા ધારી જાય ચઢે ગિરનાર......સાંવ૦ ૩
ધ્યાનારૂઢ ભયે નેમીશ્વર કરી તપસ્યા સાર,
અષ્ટ કર્મ સબ નષ્ટ કિયે પ્રભુ જાય વરી શિવનાર..સાંવ૦ ૪
❀
શ્રી સીમંધર જિન – સ્તવન
સીમંધર જિન રાજિઆ રે,
પુંડરગિરિ શણગાર રે...પ્રભુ સુખ દરિઆ;
વાલેસર! સુણો વિનતી રે,
તું મુજ પ્રાણ આધાર રે...પ્રભુ ગુણ ભરિઆ. ૧
તુજ વિણ હું ન રહી શકું રે,
જિમ બાલક વિણ માત રે..પ્રભુ સુખ દરિઆ;
ગાઈ દિન અતિવાહીએ રે,
તાહરા ગુણ અવદાત રે....પ્રભુ ગુણ ભરિઆ. ૨
હવે મુજ મંદિર આવીયે રે,
મેં કરો દેવ! વિલંબ રે....પ્રભુ સુખ દરિઆ;
૨૨૨ ][ શ્રી જિનેન્દ્ર