શ્રી શાંતિ જિન – સ્તવન
(રાગ – તુમ્હીને મુઝકો પ્રેમ સિખાયા, રાગ – ભીમપલાસ)
શાંતિદાયક શાંતિ જિનરાયા, તુજ દર્શન મેં નિર્મળ પાયા;
તોરે ગુણ ગણ ગંગમેં ન્હાયા, હર્ષ ભરાયા, જન્મ સુહાયા;
આનંદ આજ અપાર, જિનજી! આનંદ આજ અપાર –
શાંતિદાયક૦ ૧
દુઃખ – દોહગને દૂર ભગાયા, નીરખી હરખી ત્રિભુવનરાયા;
આનંદ આજ અપાર, જિનજી! આનંદ૦ શાંતિદાયક૦ ૨
શાંતિનિકેતન શાંતિજી પાયા, શાંતિસુધારસ પાન કરાયા;
આનંદ આજ અપાર, જિનજી! આનંદ૦ શાંતિદાયક૦ ૩
પતિત – પાવન સોવન – કાયા, સુરપતિ સેવિત હૈ તુજ પાયા;
આનંદ આજ અપાર, જિનજી ! આનંદ૦ શાંતિદાયક૦ ૪
વિશ્વસેનનૃપ અચિરા જાયા, તુજ ચરણરજ સેવકે ગાયા;
શ્રીસદ્ગુરુ જયકાર, જિનજી! શ્રીસદ્ગુરુ૦ શાંતિદાયક૦
૫
❐
શ્રી જિન – સ્તવન
(રાગ – ચલે પવનકી ચાલ જગમેં)
મિલે જગતકે નાથ, અબ તો મિલે જગતકે નાથ;
તું હિ શરણ હૈ હમ લોગોંકા, તું હિ આતમ તન આથ.
અબ તો મિલે૦ ૧
૧. ધન.
સ્તવન મંજરી ][ ૩૨૧
21