સ્વચ્છગુણાંબુધિ રત્ન નમસ્તે, સત્ત્વ-હિંતકરયત્ન નમસ્તે;
કુનયકરીમૃગરાજ નમસ્તે, મિથ્યાખગવરબાજ નમસ્તે. ૫
ભવ્યભવોદધિપાર નમસ્તે, શર્મામૃતશિવસાર નમસ્તે;
દરશ – જ્ઞાન – સુખ – વીર્ય નમસ્તે, ચતુરાનનધરધીર્ય નમસ્તે. ૬
હરિહર બ્રહ્મા વિષ્ણુ નમસ્તે, મોહમર્દમનુજિષ્ણુ નમસ્તે;
મહાદાન મહભોગ નમસ્તે, મહાજ્ઞાન મહજોગ નમસ્તે. ૭
મહાઉગ્રતપસૂર નમસ્તે, મહા મૌનગુણભૂરિ નમસ્તે;
ધરમચક્રિ વૃષકેતુ નમસ્તે, ભવસમુદ્રશતસેતુ નમસ્તે. ૮
વિદ્યા ઇશ મુનીશ નમસ્તે, ઇન્દ્રાદિકનુતશીસ નમસ્તે;
જય રત્નત્રયરાય નમસ્તે, સકલ જીવ સુખદાય નમસ્તે. ૯
અશરણશરણસહાય નમસ્તે, ભવ્યસુપંથલગાય નમસ્તે;
નિરાકાર સાકાર નમસ્તે, એકાનેક આધાર નમસ્તે. ૧૦
લોકાલોક વિલોક નમસ્તે, ત્રિધા સર્વગુણથોક નમસ્તે;
સલ્લદલ્લદલમલ્લ નમસ્તે, કલ્લમલ્લજિતછલ્લ નમસ્તે. ૧૧
ભુક્તિમુક્તિદાતાર નમસ્તે, ઉક્તિ – સુક્તિશૃંગાર નમસ્તે;
ગુણઅનંત ભગવંત નમસ્તે, જૈ જૈ જૈ જયવંત નમસ્તે. ૧૨
❐
દર્શન – સ્તુતિ
(હરિગીતિકા)
પુલકંત નયન ચકોર પક્ષી, હંસત ઉર ઇંદીવરો,
દુર્બુદ્ધિ ચકવી વિલખ વિછુરી, નિબિડ મિથ્યા તમ હરો;
આનંદ અંબુધિ ઉમગિ ઉછર્યો, અખિલ આતપ નિરદલે,
જિનવદન પૂરનચંદ્ર નિરખત, સકલ મનવાંછિત ફલે. ૧
૩૪૮ ][ શ્રી જિનેન્દ્ર