Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 347 of 438
PDF/HTML Page 365 of 456

 

background image
આતમ કિનારે મુક્તિકા વાસા,
મેરી આતમ કો વ્હાં વસાદો કોઈ. મોહે૦
દર્શન જ્ઞાનકી પ્યાસ મુઝે હૈ,
મ્હેર કરીને બુઝાદો કોઈ. મોહે૦
પ્રભુ શાસનકા રંગ લગા હૈ,
પૂર્ણ પ્રાપ્તિ ઉસકી કરાદો કોઈ. મોહે૦
આત્મ ભૂમિમેં જિનવર પ્યારા,
શ્રી ગુરુવર ચરણે વસાદો કોઈ. મોહે૦
શ્રી જિનેન્દ્રસ્તુતિ
(છંદ ૧૬ માત્રા)
જય જિનંદ સુખકંદ નમસ્તે, જય જિનંદ જિતફંદ નમસ્તે;
જય જિનંદ વરબોધ નમસ્તે, જય જિનંદ જિતક્રોધ નમસ્તે.
પાપતાપહર ઇંદુ નમસ્તે, અર્હવરન જુતબિંદુ નમસ્તે;
શિષ્ટાચાર વિશિષ્ટ નમસ્તે, ઇષ્ટ મિષ્ટ ઉત્કૃષ્ટ નમસ્તે.
પર્મ ધર્મ વર શર્મ નમસ્તે, મર્મ ભર્મઘન ધર્મ નમસ્તે;
દ્રગ વિશાલ વરભાલ નમસ્તે, હૃદ-દયાલ ગુનમાલ નમસ્તે.
શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ નમસ્તે, રિદ્ધિસિદ્ધિ વરવૃદ્ધિ નમસ્તે;
વીતરાગ વિજ્ઞાન નમસ્તે, ચિદ્વિલાસ ધૃત-ધ્યાન નમસ્તે.
સ્તવન મંજરી ][ ૩૪૭