તહાં ઉગ્રસેન નૃપ રાજદ્વાર, તોરણ મંડપ શુભ બને સાર;
જૈ સમુદવિજય સુત વ્યાહ કાજ, આયે હર-બલજુત આન સાજ. ૩
તહં જીવ બંધે લખ દયા ધાર, રથ ફેર જંતુ બંધન નિવાર;
દ્વાદશ ભાવન ચિંતવન કીન, ભૂષણ વસ્ત્રાદિક ત્યાગ દીન. ૪
તજ પરિગ્રહ પરિણય સર્વ સંગ, હ્વૈ અનગાર વિજયી અનંગ;
ધર પંચ મહાવ્રત તપ મુનીશ, નિજ ધ્યાન ધરો હો કેવલીશ. ૫
ઇસ હી સુથાન નિર્વાણ થાય, સો તીરથ પાવન જગતમાય;
અરુ શંભુ આદિ પ્રદ્યુમ્નકુમાર, અનિરુદ્ધ લહી પદમુક્તિ ધાર. ૬
પુનિ રાજુલ હૂ પરિવાર છાંડ, મન વચન કાય કર જોગ માંડ;
તપ તપ્યૌ જાય તિય ધીર વીર, સન્યાસ ધાર તજકેં શરીર. ૭
સ્ત્રી લિંગ છેદ સુર ભયો જાય, આગામી ભવમેં મુક્તિ પાય;
તહં અમરગણ ઉર ધર અનંદ, નિતપ્રતિ પૂજન હૈ શ્રીજિનંદ. ૮
અરુ નિરતત ❋મઘવા યુક્તનાર, દેવનકી દેવી ભક્તિધાર;
તા થેઈ થેઈ થેઈ થેઈ કરન જાય, ફિરિ ફિરિ ફિરિ ફિરિ ફિરકી લહાય. ૯
મુહચંગ બજાવત તારબીન, તનનન તનનન તન અતિ પ્રવીન;
કરતાલ તાલ મિરદંગ ઔર, ઝાલર ઘંટાદિક અમિત શોર. ૧૦
આવત શ્રાવકજન સર્વ ઠામ, બહુ દેશ દેશ પુર નગર ગ્રામ;
હિલમિલ સબ સંઘ સમાજ જોર, હય ગય બાહન ચઢ રથ બહોર. ૧૧
❋ ઇન્દ્ર
સ્તવન મંજરી ][ ૩૮૯