શ્રી સીમંધરભગવાન આદિ જિનેન્દ્રોની ભવ્ય અને
અતિભાવવાહિની જિનેશ્વરસ્વરૂપ જિનમુદ્રાની,
પરમ પૂજ્ય અધ્યાત્મયોગી સ્વપરકલ્યાણક
સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના પરમ પવિત્ર
કરકમળે પ્રતિષ્ઠા થઈ. શ્રી જિનેશ્વરદેવોની
સ્તવનાને માટે શ્રી જિનેન્દ્રદેવ તથા પરમોપકારી
શ્રી સદ્ગુરુદેવના પ્રતાપે આ સ્તવન મંજરી
તૈયાર થઈ છે.....