Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 59 of 438
PDF/HTML Page 77 of 456

 

background image
હે પ્રભુ! ગુણભૂષણ સાર ધરેં,
શ્રી સહિત સભા જન હર્ષ કરે;
તુમ વપુ કાંતિ અતિ અનુપમ હૈ,
જગપ્રિય શશિ જીતે રુચિતમ હૈ. ૧૪૦
હે જિન! માયામદ નાહિં ધરો,
તુમ તત્ત્વ-જ્ઞાનસે શ્રેય કરો;
મોક્ષેચ્છુ કામકર વચ તેરા,
વ્રત-દમકર સુખકર મત તેરા. ૧૪૧
હે પ્રભુ! તવ ગમન મહાન હુઆ,
શમમત રક્ષક ભય હાન હુઆ;
જિનવર હસ્તી મદ સ્રવન કરે,
ગિરિ તટકો ખંડત ગમન કરૈ. ૧૪૨
પરમત મૃદુવચન-રચિત ભી હૈ,
નિજ ગુણ સંપ્રાપ્તિ રહિત વહ હૈ;
તવ મત નય-ભંગ વિભૂષિત હૈ,
સુસમન્તભદ્ર નિર્દૂષિત હૈ. ૧૪૩
શ્રી સીમંધર જિનસ્તવન
(માતા વિના બાળકના મનનાએ દેશી)
સીમંધરદેવના દરિસણ વિણના, પુરાય ક્યાંથી કોડ......
હાંહાંરે પ્રભુ પુરાય ક્યાંથી કોડ;
દરિસણ દેજો અમોને.
સ્તવન મંજરી ][ ૫૯