View slideshow of 108 images

Id12117
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Track Number117
Topicsઆત્મામાં વિરોધી ધર્મો છે તેમાં વસ્તુભેદ નથી પણ લક્ષણભેદ છે તે વિષે....    0   Play
आत्मामां विरोधी धर्मो छे तेमां वस्तुभेद नथी पण लक्षणभेद छे ते विषे....    0   Play

નિર્વિકલ્પ અનુભૂતિ સમયે જ્ઞાનગુણમાં આત્માના દ્રવ્ય- ગુણ-પર્યાય નિર્વિકલ્પપણે જાણવામાં આવે છે કે બધું એકમેક જાણવામાં આવે છે?    6:20   Play
निर्विकल्प अनुभूति समये ज्ञानगुणमां आत्माना द्रव्य- गुण-पर्याय निर्विकल्पपणे जाणवामां आवे छे के बधुं एकमेक जाणवामां आवे छे?    6:20   Play

પૂજ્ય બહેનશ્રી ! સમ્યગ્દ્રષ્ટિ જીવને જ્ઞાયકનો દોર હાથમાં આવી ગયો હોય છે (૧) ઉપયોગ બહારમાં જાય તો શું સમ્યક્ત્વને હાનિ થાય છે? (૨) ઉપયોગ બહારમાં હોય ત્યારે નિરંતર શું શાંતિ વેદાતી હોય છે? (૩) ઉપયોગ બહાર હોય ત્યારે શું તેને ખેદ વર્તતો હોય છે? આ બધી અટપટી વાતો કૃપા કરી સમજાવશો.    11:00   Play
पूज्य बहेनश्री ! सम्यग्द्रष्टि जीवने ज्ञायकनो दोर हाथमां आवी गयो होय छे (१) उपयोग बहारमां जाय तो शुं सम्यक्त्वने हानि थाय छे? (२) उपयोग बहारमां होय त्यारे निरंतर शुं शांति वेदाती होय छे? (३) उपयोग बहार होय त्यारे शुं तेने खेद वर्ततो होय छे? आ बधी अटपटी वातो कृपा करी समजावशो.    11:00   Play
Tiny URL (link) http://samyakdarshan.org/MYA8