View slideshow of 108 images

Id12237
Shastra/SeriesBenshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 
TranscriptTranscript (hi )
Track Number237
Topicsજ્ઞાનીઓ લાભ દેખાય એવું કહે....    0   Play
ज्ञानीओ लाभ देखाय एवुं कहे....    0   Play

આપની સાથે મોક્ષમાં.....    1:15   Play
आपनी साथे मोक्षमां.....    1:15   Play

(સમયસાર ગાથા ૧૭-૧૮) આબાલ-ગોપાલ સર્વને સદાકાલ પોતે જ પોતાને અનુભવી રહ્યો છે ત્યાં આચાર્ય ભગવાનનો શો આશય છે? ત્યાં જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ બતાવવા માગે છે કે શિષ્યની દ્રષ્ટિની ભૂલ છે તે સમજાવવા માગે છે?    2:15   Play
(समयसार गाथा १७-१८) आबाल-गोपाल सर्वने सदाकाल पोते ज पोताने अनुभवी रह्यो छे त्यां आचार्य भगवाननो शो आशय छे? त्यां ज्ञाननो स्वपरप्रकाशक स्वभाव बताववा मागे छे के शिष्यनी द्रष्टिनी भूल छे ते समजाववा मागे छे?    2:15   Play

પાત્ર શિષ્ય સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે કેવું ચિંતવન મનન કરે કે જેથી તેને પ્રયોજનની શીઘ્ર સિદ્ધિ થાય?    9:15   Play
पात्र शिष्य सम्यग्दर्शन प्राप्त करवा माटे केवुं चिंतवन मनन करे के जेथी तेने प्रयोजननी शीघ्र सिद्धि थाय?    9:15   Play

પ્રજ્ઞાછીણી એટલે ભેદજ્ઞાન કરવું?    12:00   Play
प्रज्ञाछीणी एटले भेदज्ञान करवुं?    12:00   Play

એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ભિન્નતા તે તો પૂજ્ય ગુરુદેવશ્રી તથા આપના પ્રતાપે થોડું થોડું ખ્યાલમાં આવે છે પણ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં કેવી રીતે ભિન્નતા કરી અનુભવ કરવો તે વિષયમાં માર્ગદર્શન આપશો?    13:10   Play
एक द्रव्यथी बीजा द्रव्यनी भिन्नता ते तो पूज्य गुरुदेवश्री तथा आपना प्रतापे थोडुं थोडुं ख्यालमां आवे छे पण द्रव्य-गुण-पर्यायमां केवी रीते भिन्नता करी अनुभव करवो ते विषयमां मार्गदर्शन आपशो?    13:10   Play
Tiny URL (link) http://samyakdarshan.org/MY56