Id | 12237 |
Shastra/Series | Benshreeni Amrut Vani (Tattvacharcha) - Part 2 |
Transcript | Transcript (hi ) |
Start | 2:0 |
End | |
Track Number | 237 |
Topics | જ્ઞાનીઓ લાભ દેખાય એવું કહે.... 0 Play ज्ञानीओ लाभ देखाय एवुं कहे.... 0 Play આપની સાથે મોક્ષમાં..... 1:15 Play आपनी साथे मोक्षमां..... 1:15 Play (સમયસાર ગાથા ૧૭-૧૮) આબાલ-ગોપાલ સર્વને સદાકાલ પોતે જ પોતાને અનુભવી રહ્યો છે ત્યાં આચાર્ય ભગવાનનો શો આશય છે? ત્યાં જ્ઞાનનો સ્વપરપ્રકાશક સ્વભાવ બતાવવા માગે છે કે શિષ્યની દ્રષ્ટિની ભૂલ છે તે સમજાવવા માગે છે? 2:15 Play (समयसार गाथा १७-१८) आबाल-गोपाल सर्वने सदाकाल पोते ज पोताने अनुभवी रह्यो छे त्यां आचार्य भगवाननो शो आशय छे? त्यां ज्ञाननो स्वपरप्रकाशक स्वभाव बताववा मागे छे के शिष्यनी द्रष्टिनी भूल छे ते समजाववा मागे छे? 2:15 Play પાત્ર શિષ્ય સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવા માટે કેવું ચિંતવન મનન કરે કે જેથી તેને પ્રયોજનની શીઘ્ર સિદ્ધિ થાય? 9:15 Play पात्र शिष्य सम्यग्दर्शन प्राप्त करवा माटे केवुं चिंतवन मनन करे के जेथी तेने प्रयोजननी शीघ्र सिद्धि थाय? 9:15 Play પ્રજ્ઞાછીણી એટલે ભેદજ્ઞાન કરવું? 12:00 Play प्रज्ञाछीणी एटले भेदज्ञान करवुं? 12:00 Play એક દ્રવ્યથી બીજા દ્રવ્યની ભિન્નતા તે તો પૂજ્ય ગુરુદેવશ્રી તથા આપના પ્રતાપે થોડું થોડું ખ્યાલમાં આવે છે પણ દ્રવ્ય-ગુણ-પર્યાયમાં કેવી રીતે ભિન્નતા કરી અનુભવ કરવો તે વિષયમાં માર્ગદર્શન આપશો? 13:10 Play एक द्रव्यथी बीजा द्रव्यनी भिन्नता ते तो पूज्य गुरुदेवश्री तथा आपना प्रतापे थोडुं थोडुं ख्यालमां आवे छे पण द्रव्य-गुण-पर्यायमां केवी रीते भिन्नता करी अनुभव करवो ते विषयमां मार्गदर्शन आपशो? 13:10 Play |