શાશ્વત સુખનો માર્ગ દર્શાવતું માસિક
વર્ષ ૧: : અંક ૨
પોષ : : ૨૦૦૦
શ્રી જિનવાણી – સ્તવન
[શાંતિ જીનેશ્વર સાચો સાહીબ × + + એ રાગ]
મહિમા હૈ અગમ જિનાગમકી, મહિમા હૈં અગમ જિનાગમકી ।। ટેક।।
જાહિ સુનત જનભિન્ન પિછાની, હમ ચિનમૂરતિ આતમકી. મહિમા. ।। ૧।।
રાગાદિક દુઃખકારન જાને ત્યાગ બુદ્ધિ દીની ભ્રમકી મહિમા–
જ્ઞાન જોતી જાગી ઉર અંતર રુચિ બાઢી પુનિ શમ દમકી મહિમા– –।। ૨।।
કર્મ બંધકી ભઈ નિર્જરા કારણ પરંપરાક્રમકી મહિમા–
ભાગર્ચાંદિ શવ લાલચ લાગ્યો, પહુંચ નહીં હૈ જહું જમકી મહિમા– –।। ૩।।
(જિનેન્દ્ર સ્તવન મંજરી પાનું ૩૬૦ સ્તવન–૩૩૮)
અર્થ– જૈન આગમની અગમ્ય મહિમા છે. મેં
તેને સાંભળી ને હું (ચિનમૂરતિ (જ્ઞાનમૂર્તિ) આત્મા
સર્વથી ભિન્ન છું એમ સમજ્યો. ૧
ભ્રમણા રૂપ બુદ્ધિ હતી તેને ત્યાગી રાગાદિકને
દુઃખનાં કારણ જાણ્યા. તેથી મારા અંતરમાં જ્ઞાન
જ્યોતિ જાગી. સ્વરૂપની રુચિ વૃદ્ધિ પામી
[સમ્યગ્દર્શન જ્ઞાનપૂર્વક] શમ [શુધ્ધ ચારિત્ર]
પ્રગટ્યું, અને તેથી વિભાવી ભાવનું દમન થયું. ૨
પરમ પુરુષાર્થના કારણે કર્મબંધની નિર્જરા
થઈ. જ્યાં મરણ પહોંચી શકે નહીં ત્યાંની એટલે શીવ
[મોક્ષ] અભિલાષા થઈ એમ ભાગચંદ્રજી કહે છે. ૩